________________
નવપદની થયે
૩૧૫ સાડા ચાર વરસે તપ પુરે, એ કર્મ વિદારણ તપ શુર, સિદ્ધચકને મનમંદિર થાપ, નય વિમલેસર વર આપે. ૪ ૪ પ્રહ ઉઠી વંદુ, સિદ્ધચક્ર સદાય,જપીયે નવપદને જા૫ સદા સુખદાય, વિધિ પૂર્વકએ તપ, જે કરે થઈ ઉજમાલતે સવિ સુખ પામે મયણને
શ્રીપાલ૦ ૧ માલવપતિ પુત્રી મયણુ અતિ ગુણવંત, તસ કર્મ સંગે, કેઢી મળી કંત, ગુરૂ વયણે તેણે, આરાધ્યું તપ એહ, સુખ સપંદ વરિયાં, તરિયા ભવજળ તેહ. આંબિલ ને ઉપવાસ, છટ્ટ વલી અઠ્ઠમ, દશ અઠ્ઠાઈ પંદર, માસ છમાસી વિશેષ, ઈત્યાદિક તપ બહુ, સહુમાંહિ શિરદાર જે ભવિયણ કરશે, તે તરસે સંસાર. તપ સાનિધ્ય કરશે, શ્રી વિમલેશ્વર યક્ષ, સહ સંઘના સકંટ. ચુર થઈ પ્રત્યક્ષ, પુંડરીક ગણધાર કનકવિજ્ય બુધ શિષ્ય, બુધ દર્શન વિજય કહે પહોંચે સકલ જગશ ૪
, નસ કમ
વરિયો રે વયણે
૫
વીર જિનેશ્વર ભુવન દીનેધર, જગદીશ્વર જ્યકારી, શ્રેણિક નરપતિ આગળ જપે સિદ્ધચકે તપ સારીજી, સમકિત દષ્ટિ ત્રિકરણ શુદ્ધ, જે ભવિયણ આરાધેજી, શ્રી શ્રી પાળ નદિ પરે તસ, મંગળ કમળ વાધેજી, ૧. અરિહત વચ્ચે સિદ્ધ સૂરિ પાઠક સાહુ ચિહુ દિશિ સહેજી, દંસણુ નાણુ ચરણ તપ વિદિશે, એહ નવપદ મન મેહેજી, આઠ પાંખડી હદયાબુજ રેપી, લાપી રાગ ને રેશજી, એ હીં પદ એકે કેની ગણીએ નવકારવાલી વિશજી, ૨. આસો ચૈત્ર સુદિ સાતમથી, માંડી શુભ મંડાણજી, નવનિધિ દાયક નવ નવ આંબિલ, એમ એકાશી પ્રમાણજી દેવવંદન પડિક્કમણું પૂજા સ્નાત્ર મહોત્સવ અંગજી એહ વિધિ સઘળે જિહાં ઉપદિ પ્રણમું અંગ ઉપાંગજી ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org