________________
૩૧૨
શ્રી વિધિ સંગ્રહ અરિંહત સિદ્ધ આચારજ પાઠક, સાધુ સકળ ધુણ ખાણ ભવિ. ૨ દર્શન, જ્ઞાન, ચારિત્રએ ઉત્તમ, તપ તપ કરી બહુમાન ભવિ. ૩ આસો ચત્રની સુદિ સાતમથી, પૂનમ લગી પ્રમાણુ ભવિ. ૪ એમ એ યાસી આંબલ કીજે, વરસ સાડાચારનું માન ભવિ. ૫ પડિકમણ, દીય ટંકના કીજે, પડિલેહણ બે વાર ભવિ૦૬ દેવવંદન ત્રણ ટંકનાં કીજે, દેવ પૂજે ત્રિકાળ. ભવિ. ૭ બાર આઠ છત્રીશ પચવીશને, સત્તાવીશ સડસઠ સારા ભવિ. ૮ એકાવન સીર પચાસને, કાઉસગ કરે સાવધાન ભવિ૦ ૯ એક એક પદનું ગણાણું ગણાયે દેય હજાર ભવિ. ૧૦ એણે વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવપાર, ભવિ. ૧૧ કરજેડી સેવક ગુણ ગાવે, મેહન ગુણ મણિમાળ, ભવિ. ૧૨ તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણ દુઃખટાળ, ભવિ. ૧૩
૬ સિદ્ધચક્ર સેહેરે પ્રાણી, ભદધિ માંહે તારક હો જાણ, ભવિ૦ ૧ વિધિ પૂવક આરાધી જે, જિમ સંચિત પાતક છીએ. સિદ્ધ પ્રથમ પદે અરિહંત, બીજે પદે વળી સિદ્ધ ભગવંત, ત્રીજે પદે આચાર્ય જાણું, ચોથે પદે ઉપાધ્યાય વખાણું સિદ્ધ૦ ૨ પાંચમે પદે સકલ મુનીન્દ્ર, છઠે દર્શન શિવ સુખ કંદ, સાતમે પદે જ્ઞાન વિબુધ, આઠમે ચારિત્ર ધાર વિશુદ્ધ. સિદ્ધ ૩ નવમે પદ તપ સાર, એક એક પદ જપે દોય હજાર, નવ આંબલ ઓળી કીજે, ત્રણ કાળ છનને પૂછજે. સિદ્ધ૪ દેવવંદન ત્રણ વાર પડિક્કમાણું પડિલેહણ ધાર રત્ન કહે એમ આરાધે. શ્રી શ્રીપાળ મયણા જિમ
સુખ સાધે. સિદ્ધ ૫ ૭ ભવિયાં ! શ્રી સિદ્ધચક્ર આરાધે, તમે મુકિત મારગને સાધે,
એહ નરભવ વભ લીધે હે લાલ નવપદ જાપ જપીજે ૧ ત્રણ ટંક દેવ વાંદી જે, ત્રિકાલે જિન પૂછ જે, આંબિલ તપ નવ દિન કીજે હે લાલ નવ૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org