SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદના સ્તવનને ૩૧૧ આસે ને ચિત્રે આદરશું સાતમથી સંભાળી રે, આળસ મેલી આંબિલ કરશે, તસ ઘર નિત્ય દિવાળી અવ૦ ૨ પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાલી રે, સિદ્ધચકને શુદ્ધ આરાધી, જાપ જપે જપમાલી. અવ૦ ૩ દહેરે જઈને દેવ જુહારે; આદીશ્વર અરિહંત રે, વિશે ચાહીને પૂજ, ભાવશું ભગવંત. અવ. ૪ બે ટંક પડિકકમણું બોલ્યું, દેવવંદન ત્રણ કાળી રે, શ્રી શ્રીપાલ તણી પરે સમજી ચિત્તમાં રાખે ચાલ, અવ૦ ૫ સમક્તિ પામી અંતર જામી, આરાધે એકાંતરે, સ્વાદુવા પંથે સંચરવા, આવે ભવને અંત. અવ. ૬ સત્તર રાણું સુદિ ચિત્રીએ, બારસે બનાવી રે, સિદ્ધચક ગાતાં સુખ સંપત્તિ ચાલીને ઘેર આવી. અવ૦ ૭ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નરનારી ચાલે રે, ભવના ભાવઠ તે ભાંજીને મુક્તિ પુરીમાં મહાલે રે. અવ૦ ૮ ૪ સિદ્ધચક્રને ભજીએ રે, કે ભવિયણ ભાવ ધરી, મદ માનને તજીએ રે કે કુમતિ દૂર કરી; પહેલે પદે રાજે રે, કે અરિહંત ત તહે, બીજે પદે છાજે રે, કે સિદ્ધ પ્રગટ ભણું. સિદ્ધ૦ ૧ ત્રીજે પદે પીળા રે, કે આચારજ કહીએ, ચેથે પદ પાઠક રે, કે નીલ વર્ણ લહીએ. સિદ્ધ૦ ૨ પાંચમે પદ સાધુ રે, કે તપ સંયમ શૂરા, શ્યામ વણે સોહે રે, કે દર્શન ગુણ પૂરા. સિદ્ધ૦ ૩ દર્શન જ્ઞાન ચારિત્ર રે, કે તપ સંયમ શુદ્ધ વરે, ભવિયણ ચિત્ત આણું રે, કે હૃદયમાં ધ્યાન ધરે સિદ્ધ૦ ૪ સિદ્ધચકને ધ્યાને રે, કે સંકટ ભય ન આવે; કહે ગૌતમ વાણું રે, કે અમૃતપદ પાવે. સિદ્ધ૦ ૫ ૫ નવપદ ધરો ધ્યાન ભવિ તુમે નવપદ દરજે ધ્યાન, એ નવપદનું ધ્યાન કરતા, પામે છવ વિશ્રામભવિતુમે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy