________________
૩૧૦
શ્રી વિધિ સંગ્રહ નવપદ ધ્યાન ધરે સદા, ચેખેચિ હે આણું બહુભાવ કે વિધિ આરાધન સાચવે, જિમ જગમાં છે હાય જશને જમાવ કે
શ્રી સિદ્ધ. ૨ કેશર ચંદન કુસુમશું, પૂજી જે હે ઉવેખી ધૂપ કે, કુંદરૂ અગરને અગરજા, તપદિનતાં હે તપ કીજે ધૃત દીપકે, શ્રી સિદ્ધ. ૩ આ ચૈત્ર શુકલ પક્ષે, નવ દિવસે હું તપ કીજે એહ કે, સહજ ભાગી સુસંપદા, સેવન સમ છે ઝબકે તન દેહકે. શ્રી સિદ્ધ. ૪ જાવ જીવ શકતે કરે, જિમ પામે છે નિત્ય નવલા ભેગ કે, સાડા ચાર વરસ તથા, જિન શાસન એ માટે એગ કે, શ્રી સિદ્ધ પર વિમળદેવ સાનિધ્ય કરે, ચક્રેશ્વરી હે કરે તાસ સહાય કે, શ્રી જિનશાસન સોહીએ, એહ કરતાં હે અવિચળ સુખ થાય કે.
શ્રી સિદ્ધચક્ર. ૬ મંત્ર, તંત્ર, મણિ ઔષધિ, વશ કરવા કે શિવરમણી કાજ કે ત્રિભુવન તિલક સમેવડી, હોય તે નર હે કહે નય કવિરાજ કે.
- શ્રી સિદ્ધ. ૭
૨ અહે ભવિ પ્રાણું રે સે,સિદ્ધચક્ર ધ્યાન સમે નહિ મે અહે,
જે સિદ્ધચક્રને આરાધે, તેહને જગમાંહિ જશ વધે અહ૦ ૧ પહેલે પદે રે અરિહંત, બીજે સિદ્ધ બુદ્ધ ધ્યાન મહંત, ત્રીજે પદ રે સૂરીશ, એથે ઉવઝાયને પાંચમે મુનિશ અહ૦ ૨ છઠું દરિસણ રે કીજે, સાતમે જ્ઞાનથી શિવસુખ લીજે, આઠમે ચારિત્રપાલે, નવમે તપથી મુક્તિ ભલે અહ૦ ૩ આંબેલ ઓળી રે કીજે, નવકારવાલી વીશ ગણજે, ત્રણે ટંકન દેવ પડિલેહણ, પડિકામણું કીજે. અહ૦ ૪ ગુરૂ મુખ કિરિયા રે કીજે, દેવગુરૂ ભક્તિ ચિત્તમાં ધરીને, એમ કહે રામને રે શિશે, એળી ઉજવીએ જગી અહે. પ
અવસર પામીને રે, કીજે નવ આંબિલની ઓળી, ઓળી કરતાં આપદ જાએ, રિદ્ધિસિદ્ધ લહએ બહુલ. અવ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org