________________
વીશ સ્થાનક તપની સ્તુતિ
૨૯૩. તારક સમુદાયે ચંદા, તિમ એ સવિ તપ ઈદા. ૧ પ્રથમ પદે અરીહંત નમીએ, બીજે સિદ્ધ પવયણ પદ ત્રીજે, આચારજ શેર ઠવિજે; ઉપાધ્યાય ને સાધુ શહીજે, નાણ-સણ પદ વિનય વહીજે, અગિયારમે ચારિત્ર લીજે; બંભવયધારીણું ગીજે, કિરિયાણું તપસ કરજે, ગેયમ જિણાવ્યું લહી જે ચારિત્ર નાણુ મૃત તિત્યસ્સ કીજે, ત્રીજે ભવ તપ કરત સુણજે, એ સવિ જિન તપ લીજે. ૨ આદિ ન પદ સઘલે ઠવશ, બાર પર આર વળી છત્રીશ, દશ, પણવીશ સગવશ; પાંચ ને સડસઠ તેર ગણીશ, સત્તર નવ કિરિયા પચવીશ, બાર અઠાવીશ ચઉવીશ; સિત્તરે ઈગવન પીસ્તાલીશ, પાંચ લેગસ કાઉસગ્ગ કહીશ, નેકારવાળી વીશએક એક પદે ઉપવાસ જ વીશ, માસ ષટે એક એાળી કરીશ, ઈમ સિદ્ધાંત જગીશ. ૩ શકતે એકાસણું તિવિહાર, છ અઠ્ઠમ માસખમણ ઉદાર, પડિકમણાં દોય વાર; ઈત્યાદિક વિધિ ગુરૂગમ ધાર, એક પદ આરાધન ભવ પાર, ઉજમણું વિવિધ પ્રકાર; માતંગ યક્ષ કરે મહાર, દેવી સિદ્ધાર્થ શાસન રખવાલ, સંઘવિઘન અપહાર, ખિમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મે આધાર, વીરવિજય જયકાર. ૪
શ્રી વીશસ્થાનક તપની સ્તુતિ. વિશ સ્થાનક તપ વિશ્વમાં માટે, શ્રી જિનવરે કહે આપજી; બાંધે જિનપદ ત્રીજા ભવમાં, કરીને સ્થાનક જાપજી, થયા થશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધીજી; કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા, સર્વે ટાળી ઉપાધિ ૧ અરિહંત સિદ્ધ પવયણ સૂરિ સ્થવિર, વાચક સાધુ નાણજી, દર્શન વિનય ચરણ બંભ કિરિયા, તપ કરો શેયમ ઠાણજી; જિનવર ચારિત્ર પંચવિધ નાણ, શ્રુત તીર્થ એહ નામજી; એ વીશ સ્થાનક આરાધે તે, પામે શિવપદ ધામ. ૨ દેય કાળ પડિકમણું પડિલેહણ, દેવવંદન ત્રણ વાર જ; નેકારવાળી વીશ ગુણજે, કાઉસ્સગ્ન ગુણ અનુસારજી; ચારસો ઉપવાસ કરી ચિત્ત ચોખે, ઉજમણું કરે સારજી; પડિયા ભરાવે સંઘ ભક્તિ કરે, એ વિધિ શાસ્ત્ર મેગારજી. ૩ શ્રેણિક સત્યકી સુલસા રેવતી, દેવપાળ અવદાતાજી; સ્થાનક તપ સેવા મહિમાએ, થયા જગમાંહિ વિખ્યાત છે; આગમ વિધિ સેવે જે તપિયા, ધન્ય ધન્ય તસ અવતારજી, વિન હરે તસ શાસનદેવી, સૌભાગ્યલક્ષમી દાતારજી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org