________________
૨૯૨
શ્રી વિધિ સંગ્રહ સાતમે નમે એ સવ સાહુ સત્તાવીશ જે, આઠમે નમે નાણસ્સ પંચ ભાવશું રે લોલ, હાંરે નવમે દરિસણ સડસઠ મનને ઉદાર , દશમે ન વિણયસ દશ વખાણીએ રે લેલ. હાંરે અગ્યારમે નામે ચારિત્તસ લેગસ્સ સત્તર જે-, આરમે નમે અંભસ્મ નવ ગ સહિરે લોલ; હાંરે કિરિયાણું પદ તેરમે વળી પચવીશ જે ચૌદમે નમે તવસ્સ બાર ગણે સહીરે લોલ. હરે પંદરમે નમે ગેયમસ્સ અઠ્ઠાવીશ જે, નમે જિણાણું ચઉવીશ ગણશું સેળભે રે લોલ. સત્તરમે નમે ચાર લેગસ્ટ સિત્તેર જે-, નાણસને પદ ગણશું એકાવન અઢારમે રે લોલ. હરે ઓગણીશમેં નમે સુઅસ્સ વીશ પીસ્તાળીશ જે, વીશમે નમે તિસ્થલ્સ વિશ પ્રભાવશું રે લોલ; હારે એ તપને મહિમા ચારોં ઉપર વીશ જે, ષટ્ર માસે એક એવી પૂરી કીજીએ રે લોલ; હાંરે તપ કરતાં વળી ગણીએ દેય હજાર જે, નવકારવાળી વિશે સ્થાનક ભાવશું રે લોલ, હાંરે પ્રભાવના સંઘ સ્વામીવચ્છલ સાર જે; ઉજમણું વિધિ કીજે વિનય લીજીએ રે લોલ. હાંરે એ તપને મહિમા કહે શ્રી વીર જિનરાય રે, વિસ્તારે ઈમ સંબંધ ગાયમ સ્વામીને રે લોલ, હાંરે તપ કરતાં વળી તિર્થંકર પદ હોય છે, દેવ ગુરુ ઈમ કાંતિ સ્તવન સોહામણે રે લોલ.
શ્રી વીશસ્થાનકતપની સ્તુતિ. પૂછે ગૌતમ વીર જિમુંદા, સમવસરણ બેઠા સુખકંદા, પૂજિત અમર સૂરંદા છે કેમ નિકા પદ જિનચંદા, કિવિધ તપ કરતા ભાવ ફંદા, ટાળે દુરિત દંદ છે તવ ભાખે પ્રભુજી ગતનિંદા, સુણ ગૌતમ વસુભૂતિ નંદા, નિર્મળ તપ અરવિંદા છે વીશ થાનક તપ કરત મહિંદા, જિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org