SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીશસ્થાનકનું સ્તવન । વીર નમે પદ પાંચમેજી, પાઠક પ્રવચન જાણુ; સાધુ ના સવિ સાતમેજી, આઠમે નિરમળ નાણુ. સકિત રિસણુ મન ધરાજી, વિનય કા ગુણવંત, ચારિત્રપદ અગિયારમેજી, ખારમે ધરા બ્રહ્મવત ક્રિયાશુદ્ધિ કીજીએજી, ચૌક્રમે તપ નિરધાર; પંદરમે ગેયમ નમેાજી, સેાળમે જિનવર ભાણુ. સત્તરમે સજમ ભત્રુંજી, જ્ઞાન લહે ગુણુ ખાણુ, સૂત્ર સિદ્ધાંત ઓગણીશમેજી, વીશમે તીરથની જાત્ર. ચાવીશ પ`દર ખારનેાજી છત્રીસ દસ પશુવિસ, સગીસ પણ સડસઠતણેા, દસ સિત્તેર નવ પણવીસ. માર અડવીસ ચાવિસ સત્તરજી, ઈંગવન પીસ્તાલીશ પાંચ, અનુક્રમે કાઉસગ્ગ જે કરેજી, તે પામે શિવ વાસ. માસે એમ કીજીએજી, એની એક સુજાણુ, ટ્ પડિકમણા દ્વેષ ટંકનાજી, પલેણુ બે વાર. દેવવંદન ત્રણ ટંકનાજી, દેવ પૂજે ત્રિકાલ; ગણણું ગણુા મન થિર કરિષ્ટ, ગુરુ વૈયાવચ્ચસાર. તપથી સવ સંકટ ટળેજી, તપથી જાયે લેશ; તપથી મનવંછિત ફળેજી, દુઃખ ન પામે લેશ. શુદ્ધ મને આરાધતાંજી, તીથ કર પદ જાસ, માહન મુનિના ડેમનેજી, ઘો સમકિત ગુણુ પાસ. શ્રી વીશસ્થાનકનું સ્તવન, હાંરે મારે પ્રણમું સરસ્વતિ માઝું વચન વિલાસ જો, વીશે રે તપ સ્થાનક મહિમા ગાઈશું રે લાલ હાંરે મારે પ્રથમ અરિહંત પદ લેગસ ચાવીશ જે, બીજે રે સિદ્ધ સ્થાનક પદર ભાવશું રે લાલ. હાંરે મારે ત્રીજે પવયણ ગણુા લેગસ પીસ્તાલીશTM, ચાથે ૨ આયરિયાણું છૌશના સહીરે લાલ, હાંરે મારે ઘેરાણુ' પદ પાંચમે દશ ઉદાર ો, છઠ્ઠે રે ઉવજ્ઝાયાણું પચીશના સહી ૢ લેલ. Jain Education International For Private & Personal Use Only ૨૯૧ મન ૩ મન ૪ મન ૫ મન ક મન ૭. મન૦ ૮ મન ૯ મન૦ ૧૦ મન૦ ૧૧ મન૦ ૧૨ ૧ www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy