________________
૨૯૦
નમેા ઘેરાણું પાંચમે, પાઠક ગુણુ છઠ્ઠું, નમો લોએ સવ્વ સાહૂણ, જે છે ગુણુ રિઢું. નમેા નાણસ્સ આઠમેં, દન મન ભાવે, વિનય કરા ગુણવતના, ચારિત્ર પદ યાવા. નમેા ખંભવયધારણ, તેરમે કિરિયાણુ, નમે તવસ ચઉક્રમે, ગાયમ નમે જિણાણું. ચારિત્ર જ્ઞાન સુમ્મસને એ, નમા તિત્થસ જાણી, જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં હાય સુખખાણી, શ્રી વીશસ્થાનક તપના કાઉસ્સગનું ચૈત્યવ ́દન.
શ્રી વિધિ સ ંગ્રહ
ચાવીશ પન્નર પીસ્તાલીશને, છત્રીશના કરિયે, દશ પચવીશ સત્તાવીશના, કાઉસગ્ગ મનરિયે. પંચ સડસટ્ટી દશ વળી, સિત્તર નવ પશુવીશ, ખાર અડવીશ લેગસ તણે!, કાઉસ્સગ્ગ ધરે ગુણીશ.વીશ સત્તર એકાવન, દ્વાદશ ને પંચ, એણિપર કાઉસ્સગ્ગ જો કરે, તે જાયે ભવ સંચ અનુક્રમે કાઉસ્સગ્ગ મન ધરા, ગુણી લેજો વીશ, વીશ સ્થાનક એમ જાણીએ, સંક્ષેપથી લેશ. ભાવ ધરી મનમાં ઘણેા, જો એક પદ આરાધે જિન ઉત્તમ પદ પદ્મને, નમી નિજ કારજ સાધે,
શ્રી વીશ સ્થાનનું સ્તન
સદ્ગુરૂ ચરણુ નમી કરીજી, સમરી સરસ્વતી માત; વૌશ સ્થાનક તપ વરણવુંજી, સમકીતને અવદાત, મનમેાહન જિનજી, હવે ઝાલ્યા તુમ હાથ, તે નવી છેાડુ', સાડિબાજી, વિના સિચ્ચે નિજ કાજ. પહેલે પદ્મ અરિહંત નમેાજી, ત્રીજે સિદ્ધ અનત, ત્રીજે પયવણ મન ધરાજી, ચેાથે સૂર ગુણવંત.
Jain Education International
For Private & Personal Use Only
૩
૪
૪
મન૦ ૧
મન ૨
www.jainelibrary.org