________________
૨૮૯
ઉજમણુમાં મુકવાની વસ્તુઓ ઉજમણુમાં ઉપકરણે મૂકવાની યાદી *
(દેરાસરને લગતા ઉપકરણ) થાળ, કેબી, વાટકી, સુખડના કકડા, કેસર બરાસના પડીકા, એરશીયા, જિનબિંબ નવા, વીશસ્થાનકના ગટા, સિદ્ધચક્રના ગટા, મારપીંછી, થાળી, દીવી, ફાનસ, ધૂપઘાણ, દંડાસણ, કળશ, કળશ, ટબુડીઓ, પ્યાલા, સિંહાસન, ત્રણ બાજોઠ, ઘંટ, ઝાલર, ઘંટડી, ત્રાધાકુંડી, આરતી, મંગળદીવા, પુંઠીઆ, ચંદરવા, તેરણ, છેતીઆ, ઉત્તરાસણ, મુખકેશ, અંગલુહણા, પાટલુહણ, તિલક, જડેલા મુકુટ, આભરણે, વાળોકુંચી, નવકારવાળી, આચમની, અષ્ટમંગળ, સેનાના વરખની અને રૂપાના વરખની થેકડીઓ, ચામર, ત્રણ છત્ર, વજા, હાંડા, અગરબત્તીના પડીકા, પાટલા, બાજોઠી વિગેરે.
જ્ઞાનના ઉપકરણે શક્તિ હોય તે ધર્મશાળાઓ અથવા ઉપાશ્રયે ૨૦ કરાવવા. સ્થાપનાચાર્ય, ઠવણી, સાપડા સાપડી, બાજોઠી પુસ્તકના પાઠાં, ચાબખી, કવળી, ચંદરવા, પુંઠીઆ, તોરણ, રૂમાલ, ચાકુ, કાતર, લેખણ, ખડીઆ, પાંચપદની ટીપ, નવપદની ટીપ, ઓળીઆ, પેન, પાટી, પેન્સીલ, પ્રત, ધાર્મિક પુસ્તકે, નેટ, કેરા ને લીટીવાળા કાગલ, કાંબી, મેજ, પુસ્તકના કબાટ વિગેરે. શક્તિવાને ૨૦ જ્ઞાનભંડાર કરાવવા.
ચારિત્રના ઉપકરણ કટાસણા, મુહપત્તિ, ચરવળા, ચરવળી, એ પાટે, ચેળપટ્ટા કપડા, કામળી ખભાની, દંડાસણ, સુપડી, દાંડ, ઝેળ, પલા, પાતરા, તરપણું, ઠવણ, સંથારીઆ, ઘારીઆ, નવકારવાળીની ડાબડી, સ્થાપનાચાર્ય, ચરવળી, પુંજણી, કંદેર, સામાયિકની ઘડી, દેરી વગેરે.
શ્રી વિશસ્થાનકનુ ચેત્યવંદન પહેલે પહે અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ, ત્રીજે પ્રવચન મન ધરે, આચારજ પ્રસિદ્ધ. વિ. સા. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org