________________
શ્રીવિધિસંગ્રેડ
એ નમો આયરિયાણં' એ પદ અતિશયવાળી અંગરક્ષા રૂપ છે, “ઓ નમે ઉવઝાયાણં' એ પદ બન્ને હસ્તને વિષે દઢ શસ્ત્ર સમાન છે. ૩
ॐ णमो लाए सव्यसाहूण मोचके पादयोः शुभे । एसो पंचनमुक्कारो शिलावत्रमयीतले ॥ ४ ॥
એ નમો લેએ સવ્વસાહૂણું” એ પદ બન્ને પગની રક્ષા કરનાર શુભ મોજડી રૂપ છે, “એસે પંચણમુકકારે” (આ પંચ પરમેષ્ઠિનમસ્કાર ) આ પદ રૂપ તળિયું વજશિલામય છે. ૪
सव्वपावप्पणसणो, वो वनमयो बहिः। मंगलाणं च सव्वेसि, खादिरांझारखातिका ॥ ५ ॥
સવપાવપ્પણુસણ” એ પદ બહાર રહેલે (ફર) વજમય કિલ્લો છે, “મંગલાણં ચ સવેસિં” એ પદ કિલ્લાને ફરતી ખેરના સળગતા અંગારાવાળી ખાઈ રૂપ છે. પણ
स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मंगलं । वोपरि वनमयं, पिधानं देहरक्षणम् ॥६॥
અંતમાં સ્વાા પદ છે. જેને એવું “પઢમં હવઈ મંગલં પદ કિલ્લા ઉપર રહેલ દેહની રક્ષા કરનારું વજમય ઢાંકણ છે. ૬
महाप्रभावा रक्षेयं क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठी पदेोद्भूता, कथिता पूर्वसरिभिः ॥७॥
આ મોટા પ્રભાવવાળી રક્ષા ક્ષુદ્ર ઉપદ્રને નાશ કરનારી છે, તે પંચ પરમેષ્ઠિ પદથી ઉત્પન્ન થયેલી છે અને તે પૂર્વાચાર્યોએ કહેલી છે.૭
यश्चैव कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद् भय, व्याधि-राधिश्चापि कदाचन ॥८॥
જે માણસ પંચ પરમેષ્ઠિના પદ સહિત આ પ્રમાણે આત્મરક્ષા કરે છે, તેને કદાપિ ભય, આધિ, વ્યાધિ કાંઈ પણ ઉત્પન્ન થતું નથી.૮
ઈતિ પંચપરમેષ્ટિ નમસ્કાર સ્તોત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org