SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ચરમતીર્થપતિ શ્રીમહાવીરાય નમઃ सुसिला तंबय पत्ता, रुढा सव्वे जिणागमा जेण । निम्मविया आणदो-दहिमरिसा सया जयउ ॥१॥ શ્રી વિધિસંગ્રહ વિભાગ ૧ લે શ્રીવજપંજરસ્તોત્રમ [ સાથે] ओं परमेष्ठि नमस्कारं, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पञ्जराम स्मराम्यहम् ॥ २ ॥ ઉત્તમ નવપદ રૂ૫ આત્માની રક્ષા કરનાર અને વજના પંજર તુલ્ય શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કારનું હું સ્મરણ કરું છું. ૧ ॐ णमा अरिहंताणे, शिरस्कं शिरसि स्थितम् । ॐ णमो सव्व सिद्धाण, मुखे मुखपटं वरम् ॥२॥ ઓ નમે અરિહંતાણું” એ પદ મસ્તક પર રહેલા ટોપ સદશ છે, ઓમ નમો સવ સિદ્ધાણં” એ પદ મુખ ઉપર શ્રેષ્ઠ મુખપટ સમાન છે. ૨ » ગારિજા, અક્ષાતિ-શાયિની ! ॐ गमा उवज्झायाणं, आयुधं हस्तयोई ढम् ॥३॥ વિ. સં. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy