________________
શ્રી દર્શનની વિધિ
શ્રી દર્શનની વિધિ દેરાસરમાં પેસતાં પ્રથમ “નિસીડિ” કહેવી. દૂરથી પ્રભુનું મુખ જોતાં ભક્તિપૂર્વક બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી “નમે જિણાવ્યું બોલવું. જ્યાં પ્રદક્ષિણા કરી શકાય તેમ હોય તે ત્યાં ત્રણ પ્રદક્ષિણા ફરવી. પ્રદક્ષિણા ફરતાં દુડા બલવા.
-પ્રભુ-પ્રદક્ષિણા વખતે બેલવાના દુહાકાલ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહિં પાર; તે ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણ દઉં સાર. દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણ નિરધાર; ત્રણ પ્રદક્ષિણ તે કારણે, ભવદુઃખ ભંજનહાર. ભમતીમાં ભમતાં થકા, ભવ ભાવઠ દૂર પલાય;
પ્રદક્ષિણા તે કારણે, ભવિકજન ચિત્ત લાય. પ્રદક્ષિણા ફર્યા પછી દેરાસરમાં ટાળવા આશાતના દૂર કરવા પ્રયત્ન કરે, પછી મૂળનાયક પ્રભુ સન્મુખ ઊભાં રહી સ્તુતિ બલવી. * પુરુષોએ જમણી બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુ ઊભાં રહી પ્રભુની સ્તુતિ કરવી. સ્તુતિ બોલતી વખતે પિતાનું અધું અંગ નમાવવું.
-: સ્તુતિઓ:દર્શન દેવ—દેવસ્ય, દર્શનં પાપનાશનં; દર્શન સ્વર્ગ–સે પાન, દર્શન મેક્ષસાધનં. નારકાઃ અપિ મોદન્ત, યસ્ય કલ્યાણ-પર્વસુ
પવિત્ર તસ્ય ચારિત્ર, કે વા વર્ણયિતું ક્ષમ, ૨ છે પ્રતિમા મનેહારિણી દુઃખ હરી, શ્રી વીર જિણંદની; ભક્તોને છે સર્વદા સુખ કરી, જાણે ખીલી ચાંદની. આ પ્રતિમાના ગુણભાવ ધરીને, જે માણસે ગાય છે
પામી સઘળાં સુખ તે જગતમાં, મુક્તિ ભણું જાય છે. ૩ * દર્શને પૂજા કરવનારે વચમાં ઊભાં ન રહેવું જેથી બીજાને અંતરાય ન પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org