________________
ચૌદ નિયમાના નામેા
૨૪૫
૧ પૃથ્વીકાય-કાચી માટી, મીઠું, ચુને, ખાર વગેરેના વજનથી
નિયમ ધારવા.
૨ અસૂકાય--પાણી, બરફ, કરાને વજનથી નિયમ કરવા.
૩ તેઉકાય-દેવતા, વિજળી, સ્ટવ, ચૂલા, ગેસ, દીવા વગેરે વાપરવાના નિયમ. એક બે ચૂલા અથવા એક એ ઘરના ચૂલા છૂટા રાખી બીજાના ત્યાગ કરવા,
૪
વાઉકાય—પંખા તથા હિંચકાના ઉપયાગ સંખ્યાથી ધારવા, ૫ વનસ્પતિકાય~~અમુક જાતનાં અમુક વજનમાં શાક, ફળ તથા લીલેાતરી વાપરવાના નિયમ તેમજ છેદન ભેદનનું પરમાણુ કરવુ', ૬ ત્રસકાય--એઈન્દ્રિયથી પાંચેન્દ્રિ સુધીના જીવેના સમાવેશ થાય છે. જેમકે અળસીયા, પારા, મણકા, ડાંસ, મચ્છર, માંખી, પશુ, પંખી, માંછલાં વગેરેને જાણી લેઈને હણવાની બુદ્ધિથી મારવા નહિં. આ જીવાની હુંસા ન થાય તે ઉપયાગ રાખી પ્રવૃત્તિ કરવી. વિશેષમાં–
૧ અસિકમ --ચપ્પુ, કાતર, સૂડી, સેાય વગેરે કેટલી વાપરવી તેની સંખ્યા કરવી. ટાંકણી, કલીપા વગેરેની જયણા. ૨મસીકમ-ખડીયા, કલમ, હાલ્ડર, પેન્સીલ, ઈન્ડીપેન, એલપેન વગેરે લખવાના સાધનાના સ ંખ્યા પૂર્વક નિયમ કરવે.
૩ કૃષિ--ખેતીથી આવિકા ચલાવનારે ખેતીમાં ઉપયેાગી હળ, કાશ કદાળી, પાવડા, વગેરે માટે સખ્યાથી નિયમ કરવા, ધર્મકાય માં જયણા.
આ વ્રત દ્વારા જગતમાં જે જે પદાર્થો છે તે બધા આપણા ભેગાપભાગમાં આવતા નથી, તે છતાં તે પદાર્થોના આર્ભથી થતા ઢાષા અવિરતિપણાથી આપણુને લાગે છે, માટે ઉપર પ્રમાણે નિયમ ધારવાથી આકીના પદાર્થોની વિરતિ થવાથી ઘણા ઓછા દોષો લાગે છેઅને પાપપ્રવૃત્તિ ઓછી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org