SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ મૌન એકાદશીનું ગણુણું ૧૯ એ, લક્ષિત જિનવર દેહ; તસ પર પવનમ્યા થકી, ન રહે પાપની રેહ. ૩ દ્વિતીય ચૈત્યવંદન મલ્લિનાથ શિવ સાથ, આઠ વર અક્ષયદાયી; છાજે ત્રિભુવન માંહિ, અધિક પ્રભુની ઠકુરાઈ ૧ અનુત્તર સુરથી અનંત ગુણ, તનુ શોભા છાજે; આહાર નિહાર અદશ જાસ, વર અતિશય રાજે. ૨ મૃગશિર શુદિ એકાદશીએ, લીયે દીક્ષા જિનરાજ, તસ પદ પ નમ્યા થકી, સીઝે સઘલાં કાજ. ૩ થયેને પ્રથમ જોડે નમો મલ્લિ જિર્ણોદા, જિમ લહે સુખ વૃંદા; દલિ દુરગતિ દંદા, ફેરી સંસાર ફંદા, પદયુગ અરવિંદા, સેવિચે થઈ અમંદા; જિમ શિવ સુખકંદા, વિસ્તરે છેડિ દંદા; ૧ જિનવર જ્યકારી, વિશ્વ ભોપકારી, કરે જબ વત ત્યારી, જ્ઞાન ત્રીજે નિહારી; તવ સુર અધિકારી, વિનવે ભક્તિધારી; વરે સંયમનારી, પરિગ્રહારંભ છારી. ૨ મણપજવ નાણું, હુઆ ચારિત્ર ખાણ, સુરનર ઈદ્રાણી, વંદે બહુ ભાવ આણું; તે જિનની વાણું, સૂત્રમાંહિ લખાણું આદરે જેહ પ્રાણી, તે વરે સિદ્ધિ રાણું. ૩ પારણું જસ ગેહે, નાથ કરે જઈ સ્વદેહે, ભરે કંચન નેહે, એક તસ દેવ નેહ, સંઘ દુરિત હહિં, દેવ દેવી વહિં, કુબેર સુરેહિં, રૂપવિજય પ્રદેહિં. ૪ દ્વિતીય થાય જોડે મલ્લિ જિન નામે સંપદા કેડિ પામે; દુરગતિ દુઃખ વામે, સ્વર્ગના સુખ જામે સંયમ અભિરામે, જે યથાખ્યાત નામે; કરી કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. ૧ પંચ ભરહ મઝાર, પંચ એરવત્ત સાર; ત્રિહું કાલ વિચાર, નેવું જિનનાં ઉદાર, કલ્યાણક વાર, જાપ જપિયે શ્રીકાર; જિમ કરી ભવ પાર, જઈ વરે સિદ્ધિ નાર. ૨ જિનવરની વાણી, સૂત્રમાંહે ગુંથાણી; ષ દ્રવ્ય વખાણ, ચાર અનુગ ખાણી; સપ્તભંગી પ્રમાણે, સપ્ત નથી ઠરણ; સાંભળે દિલ આણી, તે વરે સિદ્ધિ રાણી. ૩ વૈરૂટયાદેવી, મલ્લિ જિન પાય તેવી પ્રભુ ગુણ સમરેવી, ભક્તિ હિયડેધરેવી; સંઘ દુરિત હરેવી. પાપ સંતાપ એવી; રૂપવિજય કહેવી, લચ્છી લીલા વરેવી. ૪ શ્રી મલિ જિન દીક્ષા કલ્યાણક સ્તવન (સખી આવી દેવ દીવાલી રે. એ દેશી) પંચમ સુરલોકના વાસી રે, નવ લેકાંતિક સુવિલાસી રે, કરે વિનતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy