SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ કંઈ કરમાં વીંજણ ગ્રહી રે, વીજે હરખે વાય; ચતુરા ચામર ઢાલતી રે, સુરવધૂ મન મલકાય. સખી॰ મહા॰ નાચે સાચે પ્રેમથી રે, રાચે માર્ચ ચિત્ત; જાચે સમક્તિ શુદ્ધતા રે, ભવ જલ તરણ નિમિત્ત. સ૦ ૫ મહા॰ ઉર શિર સ્કંધ ઉપર ધરે રે, સુરવધુ હાડા હાડિ; જગત તિલક ભાલે ધરી રે, કરતી મેડા મેડ. સ૦ ૬ મહા॰ તવ સુરપતિ સુગિરિ શિરે રે, નમન કરે કરોડિ; તીર્થોદક કુંભા ભરી રે, સાઠ લાખ એક કેડિ. સ૦ ૭ મહા॰ જિન જનની પાસે ડવી રે, વરસી રયણની રાશિ; સુરપતિ ન ંદીશ્વર ગયા રે, ધરતાં મન ઉચ્છ્વાસ. સ૦ ૮ મહા સુરપતિ નરપતિએ કર્યાં રે, જન્મ ઉત્સવ અતિ ચોંગ; મહૂિ જિષ્ણુંદ પદ પદ્મશુ રે, રૂવિજય ધરે રંગ. સ૦ ૯ મહા॰ તૃતીય ચૈત્યવદન શ્રી વિધિ સંગ્રહ પુરુષાત્તમ પરમાતમા, પરમ જ્યંતિ પરધાન, પરમાન દ સ્વરૂપ રૂપ, જગમાં નહી ઉપમાન, ૧ મરકત રત્ન સમાન વાન, તનુ કાંતિ બિરાજે, સુખ સાહા શ્રીકાર દેખી, વિદ્યુમડલ લાજે. ૨ઈ...દિવરદલ નયન સયલ, જન આણુ દકારી; ભરાય કુલ ભાણુ ભાલ, દીધિત મનેાહારી ૩ સુરવધુ નરવધુ મલી મલી, જિનગુણ ગણુ ગાતી, ભક્તિ કરે ગુણવંતની; મિથ્યા અઘઘાતી. ૪ મલૈિં જિષ્ણુદેં પદ પદ્મની એ, નિત્ય સેવા કરે જેહ; રૂપવિજય પદ્મ સંપદા, નિશ્ચય પામે તેહ. પ કરવી. દેવવદનના તૃતીય જોડા. વિધિ—ડવે પછીના બધા જોડામાં પ્રથમ જોડાની પેઠે સ` વિવિધ પ્રથમ ચૈત્યવદન અદ્ભૂત રૂપ સુગંધી શ્વાસ, નહીં રાગ વિકાર, મેલ નહી જસદેહ. રહે, પ્રસ્વેદ લગાર. ૧ સાગરવર ગ`ભીર ખીર, સુગિરિ સમ જે; ઔષધિપતિ સમ સૌમ્ય કાંતિ, વર ગુણુ ગણુ ગેહ. ર સહુસ અષ્ટોત્તર લક્ષણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy