________________
મૌન એકાદશીનું ગણુણું
૧૯૭ જિમ વધે પુણ્ય વેલી; તજી મેહની પલ્લી, ખંડ કરી કામવલ્લી કરી ભક્તિ સુભલ્લી, પૂજિ જિન દેવ મલ્લી. ૧ સવિ જિન સુખકારી, મેહ નિદ્રા નિવારી, ભવિજન નિસ્વારી, વાણું સ્યાદ્વાદધારી; નિર્મલ ગુણ ધારી, ધૌત મિથ્યાત ગારી; નમિએ નર નારી, પાપ સંતાપ છારી. ૨ મૃગશિર અજુઆલી, સર્વ તિથિમાં રસાલી એકાદશી પાલી, પાપની શ્રેણિ ગાલી; આગમમાં રસાલી, તિથિ કહી તે સંભાલી, શિવવધુ લટકાળી, પરણશે દેઈ તાલી. ૩ વૈરુટયા દેવી, ભક્તિ હિયડે ઘરેવી, જિન ભક્તિ કરવી, તેહનાં દુઃખ હરેવી; મમ મહિર કરેવી, લચ્છી લીલા વરેવી; કવિ રૂપ કહેવી, દેજે સુખ નિત્યમેવી. ૪
થાને બીજે જોડે મિથિલાપુરી જાણી સ્વર્ગ નગરી સમાણ; કુંભ ના ગુણખાણી, તેજથી વજાપાણ પ્રભાવતી રાણી, દેવનારી, સમાણું, તસ કુબ વખાણી, જમ્યા જિહાં મલ્લિ નાણું. ૧ દિશિકુમરી આવે, જન્મ કરણ કરાવે; જિનના ગુણ ગાવે, ભાવના ચિત્ત ભાવે; જન્મત્સવ દવે, ઈદ્ર સુર શૈલ ઠાવે, હરિ જિન ગૃહ આવે, લઈ પ્રભુ મેરુ જાવે. ૨ અચુત સુર રાજા,
સ્નાત્ર કરે ભક્તિભાજ, નિજ નિજ સ્થિતિ ભાજ, પૂજે જિન ભક્તિ તાજા, નિજ ચઢત દિવાજા, સૂત્રમર્યાદ ભાજપ સમક્તિ કરી સાજા, ભગવે સુખ માજા. ૩ સુરવધૂ મલી રંગે, ગાય ગુણ બહુ ઉમંગે; જિન લઈ ઉછરંગે, ગોદે થાપે ઉમંગે જિનપતિને સંગે, ભક્તિરંગ પ્રસંગે, સંઘ ભક્તિ તરંગે, પામે લચ્છી અભંગે. ૪
શ્રી મલ્લિજિન જન્મ કલ્યાણક સ્તવન
(મારો પિયુડો પરઘર જાય, સખી શું કહીયે રે) મિથિલા તે નરી દીપતી રે, કુંભ નૃપતિ કુલ હંસ
મલ્લિ જિણુંદ સેહામણે રે, સયલ દેવ અવતંસ. ૧ સખી સુણ કહિયે રે, માહ જિનજી મેહનવેલિ,
હિયડે વહિયે રે; છપ્પન દિશિકુમરી મલી રે, કરતી જન્મનાં કાજ; ' હેજાલી હરખે કરી રે, હલરાવે જિનરાજ. સખી. ૨ મહાદેવ વિણ વજાવે વાલહી રે, લળી લળી જિનગુણ ગાય; - ચિરંજીવે એ બાલુડે રે, જિમકંચનગિરિરાય. સખી. ૩ મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org