________________
શ્રી વિધિ સંગ્રહ જગપતિ પ્રભુપદ પઢની સેવ, ત્રિકરણ શુધે જે કરે;
જગપતિ કરીય કરમને અંત, શુદ્ધ રૂપ નિજ તે વરે. ૯ પછી જય વયરાય અદ્ધ કહીને ખમાસમણ દઈ ચૈત્યવંદનને આદેશ માંગી ત્રીજુ ચૈત્યવંદન કહેવું.
તૃતીય ચૈત્યવંદન, અવધિજ્ઞાને આભેગીને, નિજ દીક્ષા કાલ; દાન સંવછરી જિન દીયે, મનવાંછિત તતકાલ. ૧ ધન કણ કંચન કામિની, રાજ દ્વિભંડાર છંડી સંયમ આદરે, સહસ પુરૂષ પરિવાર. ૨ મૃગશિર શુદિ એકાદશી એ, સંયમ લીયે મહારાજ; તસ પદ પદ્મ સેવન થકી, સીઝે સઘલાં કાજ. ૩
પછીજકિંચિ કહી નમુત્થણું કહીને, જય વયરાય સંપૂર્ણ કહેવાં.
ITIE
દેવવંદનને બીજે છેડે. વિધિ-પ્રથમના જેડાની માફક જ બીજા છેડાઓની વિધિ જાણવી.
- પ્રથમ ચૈત્યવંદન જય જય મલ્લિજિણુંદ ચંદ, ગુણ કંદ અમંદ; નમે સુરાસુર ચંદ, તિમ ભૂપતિ વંદ. ૧ કુસુમશેહ શયા કુસુમ, કુસુમાભરણ સોહાય જનની
ખે જબ જિન હતા, મલ્ફિ નામ તિણે ઠાય. ૨ કુંભ નરેશ્વર કુલતિલેટ એ, મલ્લિનાથ જિનરાજ; તસ પદ પવનમ્યા થકી, સિઝે સઘલાં કાજ. ૩
દ્વિતીય ચિત્યવંદન નીલ વરણ દુઃખહરણ, શરણ શરણાગત વત્સલ; નિરૂપમ રૂ૫ નિધાન સુજસ, ગંગાજલ નિરમલ. ૧ સુગુણ સુરાસુર કેડિ, દેડી નિત્ય સેવા સારે, ભક્તિ જુક્તિ નિત્યમેવ, કરી નિજ જન્મ સુધારે. ૨ બાલપણે જિનરાજને એ, સવિ મલી હુલાવે; જિન મુખ પદ્મ નિહાલીને, બહુ આણંદ પાવે. ૩
થોને પ્રથમ જોડે. સુણ સુણ રે સાહેલી, ઉઠી સહુથી પહેલી કરી નાન વહેલી,
Jain Education Internationdi
For Private & Personal Use Only
www.jainelibrary.org