SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ' શ્રી વિધિ સંગ્રહ ગુણની રાશી. ૧ મલિજિનનાથજી વ્રત લીજે રે, ભવિ જીવને શિવસુખ દીજે મલ્લિ તુમે કરુણરસ ભંડાર રે, પામ્યા છે ભવજલ પાર રે, સેવકને કરે ઉદ્ધાર. મલ્લિ૦ ૨ ભવિ. પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગના દારિદ્ર દુઃખ કાપે રે, ભવ્યત્વપણે તસ છાપે (થાપે) મહિલ૦ ભવિ૦ ૩ સુરપતિ સઘલા મળી આવે રે, મણિયણ સેવન વરસાવે રે, પ્રભુ ચરણે શીશ નમાવે. મલ્લિ૦ ભવિ. ૪ તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે, સુરપતિ ભક્ત નવરાવે; મલ્લિ૦ ભવિ. ૫ વસ્ત્રાભરણે શણગારે રે, કુલ માલા હૃદય પર ધારે રે, દુખડાં ઈદ્વાણ ઉવારે. મલિ. ભવિ૦ ૬ મલ્યા સુરનર કેડીકેડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે, કરે ભક્તિ યુક્તિ મદ મોડી. મહિલ, ભવિ૦ ૭ મૃગશિર શુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે; વર્યા સંયમ વધુ લટકાળી. મહિલ૦ ભવિ૦ ૮ દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રેડ રે, લહે રૂપવિજય જસ નેહ. મલિ૦ ભવિ૦ ૯ તૃતિય ચિત્યવંદન જય જય મહિલા જિર્ણદ દેવ, સેવા સુરપતિ સારે; મૃગશિર શુદિ એકાદશી, સંયમ અવધારે. ૧ અત્યંતર પરિવાર મેં, સંયતિ ત્રણશે જાસ; ત્રણશે ષટુ નરસંયમે, સાથે વ્રત લીએ ખાસ. ૨ દેવદૂષ્ય અંધ ધરી એ, વિચરે જિનવર દેવ; તસ પદ પદ્મની સેવના, રૂપ કરે નિત્યમેવ. ૩ દેવવંદનને ચેાથે જોડે પ્રથમ ચૈત્યવંદન. વિદર્ભ દેશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલ ભાણ, પુણ્યવલ્લી મલ્લિ નમે, ભવિયણ સુહ જાણ. ૧ પણવીશ ધનુષની દેહડી, નીલ વરણુ મને હાર; કુંભ લંછન કુંભની પરે, ઉતારે ભવ પાર, મૃગશિર શુદિ એકાદશીએ, પામ્યા પંચમ નાણ; તસ પદ પ વંદન કરી, પામે શાશ્વત ઠાણ. ૩ દ્વિતીય સૈત્યવંદન. પહેલું ચોથું પાંચમું, ચારિત્ર ચિત્ત લાવે; ક્ષપકશ્રેણી જિનછ ચઢી, ઘાતિકમ ખપાવે. ૧ દીક્ષા દિન શુભ ભાવથી, ઉપવું કેવલ નાણુ સમવસરણ સુરવર રચે, ચઉવડ સંઘ મંડાણ ૨ વરસ પંચાવન સહસનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy