________________
જ્ઞાનપંચમી દેવવંદન
છાસઠ સાગર અધિક છે, એક જીવ આશરી ઠામ. ઉપન્ય અવધિજ્ઞાનને, ગુણ જેહને અવિકાર;
વંદના તેહને માહરી, શ્વાસ માંહે સે વાર. ૧ (આ દુહે સર્વત્ર ખમાસમણે કહે.) જે ક્ષેત્રે એહી ઉપન્યું, તિહાં રહ્યો વસ્તુ દેખતઃ થિર દીપકની ઉપમા, અનનુગામી લહંત. ઉ૫૦ ૨ અંગુલ અસંખ્યય ભાગથી, વધતું લેક અસંખ્ય; લેકાવધિ પરમાવધિ, વર્તમાન ગુણ કંખ્ય; ઉપ૦ ૩
ગ્ય સામગ્રી અભાવથી, હીયમાન પરિણામ; અધધ પૂરવ યેગથી, એહ મનને કામ. ઉ૫૦ ૪ સંખ્યા અસંખ્ય જન સુધી, ઉત્કૃષ્ટ લેકાંત, દેખી પ્રતિપાતિ હય, પુદ્ગલ દ્રવ્ય એકાંત. ઉપ૦ પ એક પ્રદેશ અલેકને, પેખે જે અવધિનાણ; અપડિવાઈ અનુક્રમે, આપે કેવલનાણ ઉપ૦ ૬
મન:પર્યવ જ્ઞાન. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી મનઃ પર્યાવજ્ઞાન આરાધનાથ ચેત્યવંદન કરૂં? ઈચ્છે કહી ચત્યવંદન કરવું.
શ્રી ચતુર્થી મન:પર્યવજ્ઞાન શૈત્યવંદન, શ્રી મન:પર્યવ જ્ઞાન છે, ગુણપ્રત્યયી એ જાણે; અપ્રમાદી અદ્ધિવંતને, હૈયે સંયમ ગુણઠાણે, કેઈક ચારિત્રવંતને, ચઢતે શુભ પરિ ણામે, મનના ભાવ જાણે સહી, સાગાર ઉપગ ઠામે, ચિંતવતા મનેદ્રવ્યના એ, જાણે બંધ અનંતા; આકાશે અને વર્ગણ, રહ્યા તે નવિ મુણું તા. ૧ સંજ્ઞી પંચેંદ્રિય પ્રાણીયે, તનુ વેગે કરી ગ્રહીયા, મનેગે કરી મનપણે, પરિણમે તે દ્રવ્ય મુણીયા; તિષ્ણુ માણસ ક્ષેત્રમાં, અઢી દ્વિીપ સહિ વિલેકે, તિર્જીકના મધ્યથી, સહસ જોયણુ અપેકેઉર્વ જાણે જોતિષી લગે એ, પલિયને ભાગ અસંખ્ય, કાલથી ભાવ થયા થશે, અતીત અનાગત સંખ્ય. ૨ ભાવથી ચિંતિત દ્રવ્યના, અસંખ્ય પર્યાય જાણે જજુમતિથી વિપુલમતિ; અધિકા ભાવ વખાણે; મનના પુદ્ગલ દેખીને, અનુમાને રહે સાચું, વિતથપણું પામે નહી, તે જ્ઞાને ચિત્ત રાચું; અમૂર્ત ભાવ પ્રગટપણે એ, જાણે શ્રી ભગવંત ચરણકમલ નમું તેહનાં, વિજયલક્ષમી ગુણવંત. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org