________________
-
-
-
-
-
શ્રી વિધિ સંગ્રહ પછી નમુત્થણું જાવંતિક ખમાસમણ, જાવંત મેહંતુ કહી સ્તવન કહેવું.
ચતુથી શ્રીમન પર્યાવજ્ઞાન સ્તવન,
| (છ રે એ દેશી.) જી રે મહારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી, જી રે જી. જી. સંયમ સમય જાણુંત, તવ લેકાંતિક માનથી, જી રે છ ૧ જીવ તીર્થ વર્તાવે નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા, જી રે જી. જી. ષટ્ અતિશયવંત દાન, લેઈ હરખે સુર નરા જી રે જી૨ જી. ઈણ વિધ સવિ અરિહંત, સર્વવિરતિ જબ ઉચ્ચરે, જી રે જી. જી. મન પર્યવ તવ નાણ, નિર્મલ આતમ અનુસરેજી રે જી. ૩ જી. જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતિપણે ઊપજે રે જી. જીઅપ્રમાદી અદ્ધિવંત, ગુણઠાણે ગુણ નીપજે. જી રે જી. ૪ જીએક લક્ષ પીસ્તાલીશ હજાર, પાંચશે એકાણું જાણીયે, જી રે જી. જી. મનનાણુ મુનિરાજ, ચાવીશ જિનના વખાણીયે. જી રે છે. ૫ જી. હું વંદુ ધરી નેહ, સવિ સંશય હરે મનતણા. જી રે જી વિજયલક્ષ્મી શુભ ભાવ, અનુભવજ્ઞાનના ગુણ ઘણા. જી રે જી. ૬ - પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મન:પર્યાવજ્ઞાન આરાધનાથ* કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છ. મનઃ પર્યાવજ્ઞાન આરાધનાથ” કરેમિ કાઉસ્સગ્ગ વંદણુ અન્નત્થ૦ કહી એક લેગસ્સને અથવા ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ગ કરી પારી નમેહંતુ કહી દેય કહેવી.
શ્રી મન:પર્યવજ્ઞાનની થાય. (શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર-એ દેશી) પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ નમી મદવારી છે, છવસ્થ અવસ્થા રહે છે જિહાં લગે; વેગાસન તપ ધારી છે. ચોથું મન:પર્યવ તવ પામે, મનુજ લેક વિસ્તારી છે, તે પ્રભુને પ્રણમે ભવિ પ્રાણી, વિજયલક્ષમી સુખકારીજી. ૧
પછી ખમાસમણ દઈ ઉભા રહી, મન:પર્યવજ્ઞાનના ગુણના દુહા કહેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org