________________
૧૮૪
શ્રી વિધિ સંગ્રહ
શ્રી અવધિજ્ઞાનનું સ્તવન ( કુમર ગભારે નજરે દેખતાં જી—એ દેશી ) પૂજે પૂજે અવધિજ્ઞાનને પ્રાણિયા રે, સમકિતવંતને એગુણ હાય રે; સવિ જિનવર એ જ્ઞાને અવતરી રે, માનવ મહેદય જોય રે, પૂજે. ૧ શિવરાજ ષિ વિપર્યય દેખતે રે, દ્વીપ સાગર સાત સાત રે, વીર પસાયે દેષ વિભંગ ગયે રે, પ્રગટો અવધિ ગુણ વિખ્યાત રે. પૂ૦ ૨ ગુરુ સ્થિતિ સાધિક છાસઠ સાગરુ રે, કેઈને એક સમય લઘુ જાણ રે; ભેદ અસંખ્ય છે તરતમ વેગથી રે, વિશેષાવશ્યકમાં એહ વખાણ રે. પૂજે. ૩ ચારશે એક લાખ તેત્રીસ સહસ છે રે, એનાણી મુણિંદ રે; અષભાદિક ચઉવીશ જિણુંદના રે, નમે પ્રભુ પદ અરવિંદ રે, પૂજે ૪ અવધિજ્ઞાની આણુંદને દીએ રે, મિચ્છામિ દુક્કડં ગેયમ સ્વામી રે, વરજે આશાતના જ્ઞાન જ્ઞાનીતણું રે. વિજયલકમી સુખધામ રે. પૂ. ૫
પછી જ્યવીયરાય કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અવધિજ્ઞાન આરાધનાર્થ કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છે ? અવધિજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ વંદણુ અન્નત્થ૦ કહી એક લેગસ્સને અને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ગ કરી પારી થેય કહેવી.
- શ્રી અવધિજ્ઞાનની હોય
( શંખેશ્વર સાહિબ જે સમરે એ દેશી ) એહીં નાણુસહિત સવિ જિનવ, ચવિ જનની કુખે અવત, જસ નામે લહીયે સુખત, સવિ ઈતિ, ઉપદ્રવ સંહ, હરિ પાઠક સંશય સંહ, વીર મહિમા જ્ઞાન ગુણાય, તે માટે પ્રભુજી વિશ્વભરુ, વિજ્યાંકિત લક્ષમી સુહંક. ૧
પછી ખમાસમણ દઈ ઉભા થઈ અવધિજ્ઞાનના ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા.
- શ્રી અવધિજ્ઞાન દુહા અસંખ્ય ભેદ અવધિ તણા, ષટું તેમાં સામાન્ય,
- ક્ષેત્ર પનક લઘુથી ગુરૂ, લેક અસંખ્ય પ્રમાણ; . લેચન પરે સાથે રહે, તે અનુગામિક ધામ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org