________________
જ્ઞાનપંચમી દેવવંદન
૧૩ -
અનેક જીવને આશરી, શ્રત છે અનાદિ અનંત;
દ્રવ્યાદિક ચઉ ભેદમાં, સાદિ અનાદિ વિરતંત. પવળ સરિખા પાઠ છે સૂત્રમાં તે શ્રુત ગમિક સિદ્ધાંત, -
પ્રાયે દષ્ટિવાદમાં, શેભિત ગુણ અનેકાંત. ૫૦૦ સરિખા આલાવા નહી, તે કાલિક શ્રુતવંત,
આગમિક શ્રત એ પૂછયે, ત્રિકરણ યોગ હસંત. પવ૦ ૧૨ અઢાર હજાર પદે કરી, આચારાંગ વખાણ
તે આગલ દુગુણ પદે, અંગપ્રવિષ્ટ સુચનાણ. પવ૦ ૧૩ બાર ઉપાંગ જેહ છે, અંગબાહિર મૃત તે; અંગપ્રવિષ્ટ વખાણુંયે, શ્રત લહમીસૂરિ ગેહ, પવ૦ ૧૪
અવધિજ્ઞાન પછી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી અવધિજ્ઞાન આરાધનાથં ચૈત્યવંદન કરું ? ઈ છું કહી ચૈત્યવંદન કહેવું.
તૃતીય શ્રીઅવધિજ્ઞાન ચૈત્યવંદન અવધિજ્ઞાન ત્રીજું કહ્યું, પ્રગટે આત્મ પ્રત્યક્ષ, ક્ષય ઉપશમ આવરણને, નવિ ઇંદ્રિય આપેક્ષ; દેવ નિસ્ય ભવ પામતાં, હેય તેહને અવશ્યશ્રદ્ધવંત સમય લહે, મિથ્યાત વિભંગ વશ્ય, નર તિરિય ગુણથી લહે, શુભ પરિણામ સંયોગ, કાઉસ્સગ્નમાં મુનિહાસ્યથી, વિઘટ તે ઉપયોગ, ૧ જઘન્યથી જાણે જુએ, રૂપીદ્રવ્ય અનંતા, ઉત્કૃષ્ટા સવિ પુદ્ગલા, મૂર્તિ વસ્તુ મુણતા ક્ષેત્રથી લઘુ અંગુલત; ભાગ અસંખિત દેખે, તેહમાં પુદ્ગલ બંધ જે, તેને જાણે પેખે; લેક પ્રમાણે આલેકમાં એક ખંડ અસંખ્ય ઉકિક, ભાગ અસંખ્ય આવલિત, અદ્ધા લઘુપણે દિ ર ઉત્સર્પિણી અવસર્પિણ એ, અતીત અનાગત અદ્ધા; અતિશય સંખ્યાતિતપણે, સાંભલે ભાવ પ્રબંધ, એક એક દ્રવ્યમાં ચાર ભાવ, જઘન્યથી તે નિરખે, અસંખ્યાતા દ્રવ્ય દીઠ, પર્યવ ગુથી પરખે; ચાર ભેદ સંક્ષેપથી એ, નંદીસુત્ર પ્રકાશે; વિજ્યલક્ષમીરસૂરિ તે લહે, જ્ઞાન ભક્તિ સુવિલાસે. ૩
પછી નમુત્થણું જાવંતિ. ખમાસમણ, જાવંતનમહું કહી સ્તવન કહેવું. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org