SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી વિધિ સંગ્રહ છો થતજ્ઞાનના દુહા વંદે શ્રી શ્રુતજ્ઞાનને, ભેદ ચતુર્દશ વીશ; - તેમાં ચઉદશ વરણવું, શ્રુતકેવલી શ્રુત ઈશ. ૧ ભેદ અઢાર પ્રકારના, એમ સવિ અક્ષરમાન; લબ્ધિ સંજ્ઞા વ્યંજન વિધિ, અક્ષર મૃત અવધાન. ૧ ( પીઠિકા) પવયણ મૃત સિદ્ધાંત તે, આગમ સમય વખાણ પૂજે બહુવિધ રાગથી, ચરણ કમલ ચિત આણ ૧ ( આ દુહે દરેક ગુણે કહે. ) કરપલ્લવે ચેષ્ટાદિ કે, લખે અંતર્ગત વાચ એહ અનક્ષર શ્રુતતણે, અર્થ પ્રકાશક સાચ. પવ- ર સંજ્ઞા જે દીહકાલિકી, તેણે સન્નિયા જાણ; મન ઈદ્રિયથી ઉપન્યું, સંસી શ્રુત અહિઠાણ. પર્વ. ૩ મન રહિત ઇંદ્રિયથક, નિપજ્યું જેહને જ્ઞાન, ક્ષય ઉપશમ આવરણથી, શ્રુત અસંગી વખાણ. પવ. ૪ જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ દર્શન દર્શન હોય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ - લલિત ત્રિભંગી ભંગભર, નૈગમાદિ નય ભર; - શુદ્ધ શુદ્ધતર વચનથી, સમકિત યુત વડનૂર પવ, પ ભૃગજાલ નર બાલ મતિ, રચે વિવિધ આયાસ; તિહાં દર્શન દર્શનતણે, નહીં નિદર્શનભાસ. - સદ્દ અસદુ વહેંચણ વિના, ગ્રહ એકાંતે પક્ષ જ્ઞાન ફલ પામે નહીં; એ મિથ્યા કૃત લક્ષ. પવ૦ ૬ ભરતાદિક દશ ક્ષેત્રમાં, આદિ સહિત મૃતધારા નિજ નિજ ગણધર વિરચિયે, પામી પ્રભુ આધાર. પવ, દુષ્પસહ સૂરીશ્વર સુધી, વર્તશે શ્રુત આચાર; - એક જીવને આશરી, સાદિ સાંત સુવિચાર. પ૦ શ્રુત અનાદિ દ્રવ્ય નય થકી, શાશ્વત ભાવ છે એક મહાવિદેડમાં તે સદા, આગમ ચણ અછે. પવ૦ ૯. - ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy