________________
જ્ઞાનપંચમી દેવવંદન
૧૭૯
મધુરતાદિક ધર્મમાં, ગ્રહો અલ્પ સુવિચાર
અબહુવિધ મતિભેદને, કીધે અર્થ વિસ્તાર. સમ૦ ૧૨ શીઘ્રમેવ જાણે સહિ, નવી હેય બહુ વિલંબ
ક્ષિપ્ર ભેદ એ જ્ઞાનને, જાણે મતિ અવલંબ. સમ- ૧૩ બહુ વિચાર કરી જાણીએ, એ અક્ષિમ ભેદ,
- પશમ વિચિત્રતા, કહે મહાજ્ઞાની સંવેદ. સમ૦ ૧૪ અનુમાને કરી કે ગ્રહે, ધ્વજથી જિનવર શૈત્ય
પૂર્વ પ્રબંધ સંભારીને, નિશ્ચિત ભેદ સંકેત. સમ૦ ૧૫ આહિર ચિન્હ ગ્રહે નહી, જાણે વસ્તુ વિવેક
અનિશ્ચિત ભેદ એ ધારીએ, આભિનિબંધિક ટેક. સ. ૧૬ નિઃસંદેડ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર
નિશ્ચિત અર્થ એ ચિંતવે, મતિજ્ઞાન પ્રકાર. સ. ૧૭ એમ હોયે વા અન્યથા, એમ સદેહે જુત્ત
ધરે અનિશ્ચિત ભાવથી વસ્તુ ગ્રહણ ઉપયુક્ત. સ. ૧૮ બહુ પ્રમુખ ભેદે ગ્રહ્યું, જિમ એકદા તિમ નિત્ય
બુદ્ધિ થાયે જેહને, એ ધ્રુવભેદનું ચિત્ત. સ. ૧૯ બહુ પ્રમુખ રૂપે કદી, કદી અબહૂવાદિક રૂપ;
એ રીતે જાણે સદા, ભેદ અધ્રુવ સ્વરૂપ સ ૨૦ અવગ્રહાદિક ચઉ ભેદમાં, જાણવા યોગ્ય તે ય
તે ચઉભેદે ભાંખી, દ્રવ્યાદિકથી ગણેય; જાણે આદેશ કરી, કેટલા પર્યાય વિસિડ
ધર્માદિક સવિ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિ. સમ ૨૧ સામાન્ય દેશે કરી, કલેક સ્વરૂપ
ક્ષેત્રથી જાણે સર્વને, તવ પ્રતીત અનુરૂપ. સમ૦ ૨૨ અતીત અનાગત વર્તના, અદ્ધા સમય વિશેષ;
આદેશ જાણે સહુ, વિતથ નહિ લવલેશ. સમ- ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org