SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ભાવથી વિત્તું ભાવના, જાણે ભાગ અનંત; ઉયિકાદિક ભાવ જે, પંચ સામાન્યે લહુત. સમ૦ ૨૪ અશ્રુત નિશ્રિત માનિયે, મતિના ચાર પ્રકાર; શીઘ્ર સમય રાહા પરે, અકલ ઉત્પાતિકી સાર. સમ૰ ૨૫ વિનય કરતાં ગુરુતણેા, પામે મતિ વિસ્તાર; શ્રી વિધિસંગ્રહુ તે વિનચિકી મતિ કહી, સઘલા ગુણુ શિરદાર. સમ૦ ૨૬ કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર; તે બુદ્ધિ કહી કાર્મિકી, નદીસૂત્ર મઝાર. સમ૦ ૨૭ જે વચના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપૂર; કમલ વને મહા હુંસને, પરિણામિકી એ સનૂર; અડવીશ મંત્રીશ દુગ ચઉ, ત્રણશે ચાલીશ જે; દ્રશનથી મતિભેદ તે, વિજયલક્ષ્મી ગુણગેહ, સમ૦ ૨૮ શ્રુતજ્ઞાન પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સ સક્રિસહુ ભગવન્ ! શ્રી આરાધના ચૈત્યવંદન કરું ? ઈચ્છ. કહી ચૈત્યવંદન કહેવું. શ્રુતજ્ઞાન દ્વિતીય શ્રતજ્ઞાન ચૈત્યવંદન શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમા, સ્વપર પ્રકાશક જેહ; જાણે દેખે જ્ઞાની શ્રુતથી ટલે સ ંદેહ, અનભિલાપ્ય અનંત ભાવ, વચન અગાચર દાખ્યા; તેના ભાગ અન તમા, વચન પર્યાયે આખ્યા; વલી કથનીય પદાથ ના એ, ભાગ અનંતમા જેહ, ચઉદે પૂર્વમાં રચ્યા, ગણધર ગુણ સસનેહ૧ માંહોમાંહે પૂવધા, અક્ષર લાલે સરિખા; છઠ્ઠાણુવડીયા ભાવથી, તે શ્રુત મતિય વિશેષા. તેહિજ માટે અનતમે, ભાગ નિબદ્ધા વાચા; સમકિત શ્રુતના માનીયે, સર્વ પદારથ સાચા; દ્રવ્ય ગુણ પર્યાયે કરી, જાણે એક પ્રદેશ; જાણે તે સવિ વસ્તુને નંદીસૂત્ર ઉપદેશ રચાવીશ જિનના જાણીએ, ચઉદ પૂર્વધર સાધ, નવશત તેત્રીશ સતુસ છે, અઠ્ઠાણુ નિરુપાધ, પરમત એકાંતવાદીનાં, શાસ્ત્ર સકલ સમુદાય, તે સમકિતવતે ગ્રહ્યાં, અ યથાર્થ થાય. અતિ શ્રુત કેવલી કહે એ, જ્ઞાનાચાર ચરિત્ત, શ્રુતપંચમી આરાધવા, વિજયલક્ષ્મીસૂરિ ચિત્ત. કુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy