SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિસંગ્રહ ૧૭૮ ખમાસમણને દુહ સમક્તિ શ્રદ્ધાવંતને, ઉપન્ય જ્ઞાન પ્રકાશ પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ, (અહીં પહેલું ખણાસમણ દેવું ને એ પ્રમાણે આ દુહે દરેક ગુણ દીઠ કહે અને કહ્યા પછી ખમાસમણું આપવું.) , નહી વર્ણાદિક યેજના, અર્થાવગ્રહ હોય, નેઈદ્રિય પંચેઈટિયે, વસ્તુગ્રહણ કાંઈ જોય. સમ- ૨ અન્વય વ્યતિરેકે કરી, અંતર્મુહૂર્ત પ્રમાણ પચંદ્રિય મનથી હૈયે, ઈહા વિચારણ જ્ઞાન. સમ૦ ૩ વર્ણાદિક નિશ્ચય વસે, સુર નર એહિ જ વસ્ત, - પંચંદ્રિય મનથી હૈયે, ભેદ અપાય પ્રશસ્તા. સમ૦ ૪ નિષ્ણુત વસ્તુ સ્થિર રહે, કાલાંતર પણ સાચ; પંચંદ્રિય મનથી હૈયે, ધારણ અર્થ ઉવાચ. સમ૫ નિશ્ચય વસ્તુ ગ્રહે છતે, સતત ધ્યાન પ્રકામ, અપાયથી અધિકે ગુણે, અવિસ્મૃતિ ધાણા ઠામ. સમય ૬ અવિશ્રુતિ સ્મૃતિતણું, કારજ કારણ જેહ, સંખ્ય અસંખ્ય કાલજ સુધી, વાસના ધારણ તેહ. સમ૦ ૭ પૂર્વોત્તર દર્શન દ્રય, વસ્તુ અપ્રાપ્ત એકત્વ; અસંખ્ય કાલે એ તેહ છે, જાતિસ્મરણ તત્વ. સમ૦ ૮ વાજિંગ નાદ લહી રહે, એ તે દુંદુભિ નાદ; અવગ્રહાદિક જાણે બહુ, ભેદ એ મતિ આહાદ. સમ૦ ૯ દેશ સામાન્ય વસ્તુ છે, ગ્રહે તદપિ સામાન્ય - શબ્દ એ નવ નવ જાતિને, એ અબહુમતિમાન, સમ ૧૦ એકજ દુચિના નાદમાં, મધુર તરુણાદિક જાતિ, જાણે બહુવિધ ધર્મશું, ક્ષય ઉપશમની ભાતિ. સમ0 ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy