________________
જ્ઞાનપંચમી દેવવંદન
१७७
કરી, અજ્ઞાની જ્ઞાન ઉચ્છ્વાસ, સુ॰ ૨ પ્ર॰ જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, ઢો નય પ્રભુજીને સત્ય સુ॰ અંતરમુહૂત્ત રહે ઉપયોગથી, એ સર્વાં પ્રાણીને નિત્ય; સુ૦ ૩ પ્રણ॰ લબ્ધિ આંતરમુહૂત્ત લઘુપણું, છાશ સાગર જિğ. સુ॰ અધિકા નવભવ બહુવિધ જીવને, અંતર કદિયે ન દિઠ્ઠ, સુ॰ ૪ પ્રણ૦ સંપ્રતિ સમયે એક એ પામતા; હુંય અથવા નવિ હેય, સુ॰ ક્ષેત્ર પડ્યેપમ ભાગ અસખ્યમાં, પ્રદેશ માને બહુ જોય. સુ૦ ૫ પ્રણ૦ મતિજ્ઞાન પામ્યા જીવ અસખ્ય છે, કહ્યા પડિવાઈ અનત, સુ॰ સર્વ આશાતન વજ્ર જ્ઞાનની, વિજયલક્ષ્મી લહેા સંત, સુ૦ ૬ પ્રણ૦
પછી સંપૂર્ણ જય વીયરાય કહી, ખમાસમણ દઈ, ઇચ્છાકારેણુ સદિસહ ભગવન્ ! શ્રી મતિજ્ઞાન આરાધના કાઉસગ્ગ કરૂ ? ઈચ્છે ? મતિજ્ઞાન આરાધના કરેમિ કાઉસગ્ગ વર્વાત્તઆએ અને અન્નત્થ કહી એક લેાગસના ચ ંદ્વેસુ નિમ્મલયા સુધીના અને ન આવડે તે ચાર નવકારના કાઉસ્સગ્ગ કરી પારી નમેટુ સિદ્ધાચાર્યે પાધ્યાય સ સાધુભ્યઃ કહી થાય કહેવી.
થાયઃ—શ્રીમતિજ્ઞાનની તત્વ ભેદથી, પર્યાએ કરી વ્યાખ્યાજી, ચવિડ દ્રવ્યાદિકને જાણે, આદેશે કરી દાખ્યા જી; માને વસ્તુ ધર્મ અનતા નહી અજ્ઞાન વિવક્ષાજી, તે મતિજ્ઞાનને વઢો પૂજા, વિજયલક્ષ્મી ગુણુકાંક્ષાજી ૧
પછી ખમાસમણુ દઇ એક ગુણના દુહા કહી, પછી, ખીજી ખમા– સમણુ દેઈ .ખીજો ગુણુ વર્ણવવે. એ રીતે મતિજ્ઞાન સબંધી અઠ્ઠાવીસ ખમાસમણુ દેવા, તેની પીઠિકાના દુડા પ્રથમ કહેવાના તે આ પ્રમાણે
દુહા
શ્રી શ્રુતદેવી ભગવતી, જે બ્રાહ્મી લીપીરૂપ, પ્રણમે જેતુને ગાયમા, હું વંદું સુખ, રૂપ, (૧) જ્ઞેય અન ંતે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ, તેના એકાવન કહું, આતમધમ પ્રકાશ. ૨ ખમાસમણ એક એકથી, સ્તવિયે જ્ઞાન ગુણ એક, એમ એકાવન દીજીએ, ખમાસમણુ સુવિવેક. ૩ શ્રી સૌભાગ્યપચી દિને. આરાધ મતિજ્ઞાન, ભેદ અઠ્ઠાવીશ એડના, સ્તવીયે કરી બહુમાન. ૪ ઈંદ્રિય, વસ્તુ પુગ્ગલા, મલવે અવત્તવ નાણુ, લેાચન મન વિષ્ણુ અક્ષને, વ્યંજનાવગ્રહુ જાણુ. ૫ ભાગ અસંખ્ય આવિલ લઘુ, સાસ પહુત્ત ઈિ જિન્ડ્રૂ; પ્રાપ્યકારી ચઉ દીદ્રયા, અપ્રાપ્યકારી દુગ હિંડું. ૬ વિ. સ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org