________________
૧૭૬
શ્રી વિધિ સંગ્રહ ભણાવીયે. પ્રભુ આગળ જમણી તરફ પુસ્તક માંડ્યું હોય, તેની પણ વાસક્ષેપ પ્રમુખે પૂજા કરીયે (તથા ઉજમણું માંડ્યું હોય ત્યાં પણ યથાશક્તિએ, કરી જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી પૂજા ભણાવીને પછી શ્રી સૌભાગ્યપંચમીના દેવ વાંદીયે. )
દેવ વાંદવાને વિધિ પ્રથમ પ્રગટ નવકાર કહી ખમાસમણ દઈ ઈરિયાવહી પડિક્કમી એક લેગસ્સનો કાઉસગ્ગ કરી, ન આવડે તે ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મતિજ્ઞાન આરાધનાર્થ મૈત્યવંદન કરું ? એમ કહી પછી યેગમુદ્રાએ. મૈત્યવંદન કરવું.
શ્રી મતિજ્ઞાનનું ચેત્યવંદન શ્રી સૌભાગ્ય પંચમીતણે, સયલ દિવસ સણગાર, પાંચ જ્ઞાનને પૂછયે. થાય સફલ અવતાર ૧ સામાયિક પિસહુ વિષે, નિરવ પૂજા વિચાર સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મહાર. ૨ પૂર્વ દિશે, ઉત્તર દિશે પીઠ રચી ત્રણ સાર; પંચ વરણ જિનબિંબને, સ્થાપીજે સુખકાર. ૩ પંચ પંચ વસ્તુ મેલવી, પૂજા સામગ્રી જેગ, પંચ વરણ કળશા ભરી, હરીયે દુઃખ ઉપભેગ. ૪ યથાશક્તિ પૂજા કરો, મતિજ્ઞાનને કાજે, પંચ જ્ઞાનમાં પૂરે કહ્યું, શ્રી જિનશાસન રાજે. ૫ મતિ શ્રુત વિણ હવે નહિ એ, અવધિ પ્રમુખ મહાજ્ઞાન; તે માટે મતિ ધુરે કહ્યું, મતિ શ્રુતમાં મતિ માન. ૬. ક્ષય ઉપશમ આવરણને, લબ્ધિ હોયે સમકાલે; સ્વામ્યાદિકથી અભેદ, છે, પણ મુખ્ય ઉપગ કાલે. ૭ લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ મેગે, મતિ સાધન મૃત સાધ્ય છે, કંચન કલશ સંચાગે. ૮ પરમાતમ પરમેસરૂ એ, સિદ્ધ સયલ ભગવાન, મતિજ્ઞાન પામી કરી, કેવલ લક્ષમી નિધાન. ૯
અંકિંચિ૦ નમુત્થણ, જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવી સાહૂ, નમેડé૦ કડી સ્તવન કહેવું.
* શ્રી મતિજ્ઞાનનું સ્તવન
( રસિયાન દેશી) પ્રણ પંચમી દિવસે જ્ઞાનને, ગાજે જગમાં રે જે, જેહ સુજ્ઞાની, શુભ ઉપયોગે ક્ષણમાં નિર્જર, મિથ્યા સંચિત ખેહ. સુ૧ પ્રણ સંતપદાદિક નવ દ્વારે, મતિ અનુગ પ્રકાશનું સુત્ર નય વ્યવહારે આવરણ ક્ષય કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org