SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપ ́ચમી દેવવંદન ૧૭૫ ભવિ૰ ૫ સમ૰ મૈત્રાદિક ચિંતનારે લાલ, તેડુ ભલા શણગાર; વિ દર્શન ગુણુ વાઘા અન્યારે લાલ, પરિમલ પર ઉપગાર. વિ૦૬ સમ પૂર્વ સિદ્ધ કન્યા પખેરે લાલ, જાનઈ યા અણુગાર. ભવિ૰ સિદ્ધશિલા વર વેદિકા રે લાલ, કન્યા નિવૃત્તિ સાર. ભવિ૦૭ સમ૰ અનતે ચતુષ્ટય દાયો રે લાલ શુદ્ધાં યોગ નિરોધ ભવિ પાણિગ્રહણ પ્રભુજી કરે રે લાલ, સહુને હરખ વિષેધ. ભવિ૦ ૮ સમ॰ ઇણિ પરે પ દિપાલિકા ૐ લાલ, કરતાં કેાડી કલ્યાણુ, ભવિ જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિ શું રે લાલ, પ્રગટે સકલ ગુણખાણુ. વિ. ૮ સમ૦ તૃતીય ચૈત્યવદન જીવ કે જીવ કેરો, અછે મનમાંહિ; સંશય વેઢ પદ્મ કરી, કહી અ અભિમાન વાર્યાં, શ્રી મહાવીર સેવા કરી, ગ્રહી સંયમ આપ તા, ત્રિપદી પામી ગુંથીયા, પૂરવ ચઉદ્દે ઉદાર; નય કહે તેહના નામથી, હાયે જય જયકાર દીવાલીનું ગણનું ૧ શ્રી મહાવીરસ્વામી સર્વજ્ઞાય નમઃ ૨ શ્રી મહાવીરસ્વામી પારંગતાય નમઃ ૩ શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ દરેક પદની વીશ—વીશ નવકારવાલી ગણવી. Jain Education International સમાસ શ્રી વિજયલક્ષ્મીસુરિ વિરચીત શ્રી જ્ઞાનપચમી દેવવદન પ્રથમ બાજોઠ અથવા ઠવણી ઉપર રૂમાલ ઢાંકી પાંચ પુસ્તકો મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએ, વલી પાંચ દીવેટના દીવા કરીયે, તે દીવા જયણાપૂર્વક પુસ્તકને જમણે પાસે સ્થાપીયે અને ધૂપધાણુ ડામે પાસે મૂકીયે. પુસ્તક આગલ પાંચ અથવા એકાવન સાથીયા કરી ઉપર શ્રીફલ તથા સોપારી મૂકીયે. યથાશક્તિ જ્ઞાનની દ્રવ્ય પૂજા કરીએ, પછી દેવ વાંદીયે, અને સામાયિક તથા પાસહ મધ્યે વાસક્ષેપ પૂજાએ પુસ્તક પૂજીને દેવ વાંદીએ, અથવા દેહેરાં મધ્યે ખાજા ત્રણ ઉપરાઉપર માંડી, તે ઉપર પાંચ શ્રી જિનમૂર્તિ સ્થાપીયે, તથા મહાઉત્સવથી પોતાને ઠામે સ્નાત્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy