SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રો વિધિ સંગ્રહ ધુરીણ, યે ભૂતભાવિપ્રતિવર્તમાના, સત્ પંચકલ્યાણકવાસસ્થા, દિગંતુ તે મંગલમાલિક ચ. ૨ જિનેંદ્રવાક્ય પ્રથિતપ્રભાવ, કર્માણકાનેક પ્રભેદ– સિંહમ આધિત શુદ્ધમુનીંદ્રવર્ગ–-જંગત્યમેયં જ્યતાતુ નિતાંતમ- ૩ સમ્યગ્દશાં વિદનહરા ભવંતુ, માતંગયક્ષાસુરનાયકાશ્ચ; દીપાલિકાપર્વણિ સુપ્રસન્ના, શ્રી જ્ઞાનસૂરિર્વરદાયકા. ૪ પ્રથમ સ્તવન વીર મધુરી વાણું ભાંખે, જલધિ જલ ગંભીર રે ઈંદ્રભૂતિ ચિત્ત બ્રાંતિ, રજકણ હરણ પ્રવર સમીર રે; વીર. ૧ પંચભુત થકી જ પ્રગટે, ચેતના વિજ્ઞાન રે; તેમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે. વિર૦ ૨ વેદ પદને અર્થ એહવે, કરે મિથ્યાપ રે; વિજ્ઞાનઘન પદ વેદ કેરાં, તેહનું એડ સ્વરૂપ રે. વિર૦ ૩ ચેતના વિજ્ઞાનઘન છે, જ્ઞાન દર્શન ઉપગ ૨, પંચભૂતિક જ્ઞાનમય તે, હેય વસ્તુ સંગ રે. વિર૦ ૪ જિહાં જેવી વસ્તુ દેખિયે, હોય તેવું જ્ઞાન રે; પૂરવ જ્ઞાન વિપર્યયથી, હેય ઉત્તમ જ્ઞાન છે. વીર પ એહ અર્થ સમર્થ જાણ, મ ભણ પર વિપરીત રે; ઈણિપણે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે. વીર૦ ૬ દીપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે ગૌતમસ્વામ રે; અનુક્રમે શિવસુખ લહ્યા તેહને, નય કરે પ્રણામ રે. વર૦ ૭ દ્વિતીય સ્તવન ( અલબેલાની દેશી ) દુઃખહરણ દીપાલિકા રે લાલ. પરવ થયું જગમાંહિ ભવિ પ્રાણી રે, વીર નિર્વાણુથી થાપના રે લાલ, આજ લગે ઉચ્છાહી, ભવિ. સમકિત દષ્ટિ સાંભળે રે લાલ. એ આંકણી સ્યાદ્વાદ ઘર ઘેલીએ રે લોલ, દર્શનની કરી શુદ્ધિ. ભવિ૦ ચારિત્ર ચંદ્રોદય બાંધિયે રે લાલ, ટલે રજ દુઃકર્મ બુદ્ધિ. ભવિ૦ ૨ સમ સેવા કરે જિનરાયની રે લાલ, દિલ ઠાં મિઠાશ ભવિ. વિવિધ પદારથ ભાવનારે લાલ, તે પકવાનની રાશિ. ભવિ૦ ૩ સમ૦ ગુણિજન પદની નામના ફે લાલ, તેહિજ જુહાર ભટ્ટાર. ભવિ. વિવેક રતન મેરાઇયાં રે લાલ, ઉચિત તે દીપ સંભાર ભવિ૦ ૪ સમ સુમતિ સુવનિતા હેજ શું રે લાલ, મન ઘરમાં કરે વાસ. ભવિ. વિરતિ સાહેલી સાથશું રે લાલ, અવિરતિ અલચ્છી નિકાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy