________________
•
દિવાળી દેવવંદન
૧૭૩ મલી એ, બહોતેર આયુ પ્રમાણ, દિવાલી દિન શિવ ગયા, કહે નય તેહ ગુણખાણ. ૩ પછી જ કિંચિત્ર નમુત્થણું કહી આખા જય વીયરાય કહેવા.
ગૌતમસ્વામિ દેવવંદન
- બીજે છેડે આ બીજા જેડામાં પણ પ્રથમ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ચૈત્યવંદન કરૂં ? કહી પ્રથમ ચૈત્યવંદન કહેવું વગેરે પ્રથમના જેડની પેઠે સર્વ વિધિ કરવી.
પ્રથમ ચૈત્યવંદન નમે ગણધર નમે ગણધર, લબ્ધિ ભંડા, ઇંદ્રભૂતિ મહેમા નીલે, વડ વજીર મહાવીર કેરે, ગૌત્તમ ગેટ ઉપજે, ગણિ અગ્યારમાહે વડેરે, કેવલજ્ઞાન લઘું જિણે, દિવાલી પરભાત, જ્ઞાનવિમલ કહે જેહના, નામ થકી સુખશાત. ૧
દ્વિતીય ચૈત્યવંદન ઇંદ્રભૂતિ પહિલે ભણું, ગૌતમ જસ નામ, ગેબર ગામે ઉપન્યા, વિદ્યાના ધામ, પંચ સયા પરિવારશું, લેઈ સંયમ ભાર, વરસ પચાસ ગ્રહે વસ્યા, વતે વર્ષજ ત્રીશ, બાર વરસ કેવલ વર્યાએ, બાણું વરસ સવિ. આય, નય કહે ગૌતમ નામથી, નિત્ય નિત્ય નવનિધિ થાય.
પ્રથમ શ્રેય જોડે ઇંદ્રિભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગેસે અલંકર્યા, પંચશત છાત્રશું પરિવર્યા, વીર ચરણ લહી. ભવજલ તર્યા. ૧ ચઉ આઠ દશ દેય. જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂરવે, સંભવ આદિ અષ્ટાપદ ગિરિયે વલી, જે ગૌતમ વદે લળીલળી. ૨ ત્રિપદી પામીને જેણે કરી, દ્વાદશાંગી. સકલ ગુણે ભરી, દીયે દીક્ષા તે લહે કેવલસિરિ, તે ગૌતમને રહું અનુસરી. ૩ જક્ષ માતંગને સિદ્ધાયિકા, સૂરિ શાસનની પર ભાવિકા, શ્રી, જ્ઞાનવિમલ દિપાલિકા, કરે નિત્ય નિત્ય મંગલમાલિકા. ૫
દ્વિતીય શ્રેય જોડે શ્રી ઇંદ્રભૂતિ ગણવૃદ્ધિ ભુતિ, શ્રીવીતીર્થાધિપ મુખ્યશિષ્યમ, સુવર્ણ કાંતિ કૃતકર્મશાંતિં, નમામ્યહે ગૌતમગેત્ર રત્નમ- ૧ તીર્થકર ધર્મધુરા--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org