________________
૧૭૨
શ્રી વિધિ સંગ્રહ સુંદર, ગુણમણિ કેરે ખાણું. ૧ જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે તે. ૧ ચ્યવન ૨ જનમ ૩ વ્રત; ૪ નાણુ અને પનિર્વાણ, સવિ જિનવર કેરાં, એ પાંચે અહિઠાણુ.૨ જિહાં પંચ સમિતિ યુત, પંચમહાવત સાર, જેહમાં પરકાશ્યા, વલિ પાંચે વ્યવહાર, ૧ પરમેષ્ટિ ૨ અરિહંત.૩ નાથ ૪ સર્વેસને ૫ પાર, એહ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર. ૩ માતંગસિદ્ધાઈ, દેવી જિનપદ સેવી, દુખ દુરિત ઉપદ્રવ, જે ટલે નિતનેવી, શાસન સુખદાઈ, આઈ સુણે અરદાસ; શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરે વંછિત આશ ૪
બેસી નમુસ્કુર્ણ૦ જાવંતિ ચેઈઆઈo ખમાસમણ૦ જાવંત કેવિ સાહૂ નમે અર્હત્ કહી સ્તવન કહેવું.
શ્રી મહાવીર જિન સ્તવન શ્રી મહાવીર મનેહરુ, પ્રણમું શિર નામી, કંત જશેદ નારીને, જિન શિવગતિ ગામી. ૧ ભગિની જાસ સુદંસણ, નંદિવર્ધન ભાઈ, હરિ લંછન હેરાલુ, સહકેને સુખદાયી. ૨ સિદ્ધાર્થ ભૂપતિ તણે, સુત સુંદર સહે, નંદન ત્રિશલા દેવીને, ત્રિભુવન મન મેહે. ૩ એક શત દશ અધ્ય ચન જે, પ્રભુ આપ પ્રકાશે; પુણ્ય પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે. ૪ ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર; સેલ પહેર દીયે દેશના, કરે ભવિ ઉપગાર. ૫ સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે ચણી, ગનિષેધ કરે તિહાં, શિવની નીસરણી. ૬ સ્વાતિ નક્ષત્રે ચંદ્રમા, જેગે શુભ આવે; અજરામરપદ પામીયા, જય જય રવ થાવ. ૭ ચેસઠ સુવર આવીયા, જિન અંગ પખાલી, કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દિવાલી. ૮ લાખ કેડી ફલ પામીએ; જિન ધ્યાને રહીયે; ધીરવિમલ કવિરાજને, જ્ઞાનવિમલ કહિયે. ૯
પછી અદ્ધ જ વીયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવદ્ ! ત્યવંદન કરું ? ઈચ્છે કહી ત્રીજું ચૈત્યવંદન કહેવું.
તૃતીય ચેત્યવંદન. શ્રી સિદ્ધાર્થ નૃપકુલતિલે, ત્રિશલા જસ માત; હરિ લંછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત. ત્રીશ વરસ ગૃહવાસ ઠંડી, લીએ સંયમ ભાર, બાર વરસ છદ્મસ્થ માન, લહી કેવલ સાર, ત્રીસ વરસ એમ સવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org