________________
ચેામાસી દેવવંદન
૧૬૭
つ
પૂજાથી આરાધક, ઈશાન ઈંદ્ર કડાયા જી, તેમ સૂરિયાભ પ્રમુખ બહુ સૂરવર, દેવીતણા સમુદાયાજી; નંદીશ્વર અઠ્ઠાઈ મહાત્સવ કરે, અતિ હ ભરાયાજી; જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયાજી. ૪
અહીંયા થાયની સાથે+મહેાટી શાંતિ એક જણે કહેવી અને ખીજા સર્વ કાઉસ્સગ્ગમાં રહી સાંભળે. પછી પારીને પ્રગટ એક લોગસ્સ કહે. પછી બેસીને સ જણ તેર નવકાર ગણે. ત્યારપછી ખમાસમણુ પૂર્ણાંક ૮ શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર, પુડરિકગણુધરાય નમો નમઃ ” એ પાઠ તેર વખત સ જનાએ કહેવા. પછી પાંચ તીનાં પાંચ સ્તવન કહેવાં શ્રી શત્રુંજયનું સ્તવન
જાત્રા નવાણું કરીયે વિમલગિરિ જા॰ એ આંકણી. પૂરવ નવાણુ વાર શેત્રુ જાગિરિ, ઋષભ જિષ્ણુદ સમાસરીયે. વિમ૰૧ કોડી સહસ ભવ પાતિક ત્રુટે, શત્રુજય સ્ડામા ડગ ભરિયે વિમ૦ ૨ સાત છઠ્ઠ ટ્ઠીય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીયે ગિરિવરિયે. વિમ૰ ૩ પુંડરિક પદ જપીયે મન હરખે, અધ્યવસાય શુભ ધરીયે વિમ૦ ૪ પાપી અવિ નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરિયે. વિમ૰૧, ભુમિ સંથારો ને ૨, નારીતણ્ણા સ ંગ, દૂર થકી પહેરીયે. વિમ૦૬ ૩, સચિત્ત પરિશ્તારી ને એકલ ૪, આહારી, ગુરુ સાથે ૫, પદ રિયે. વિમ૦ ૭, ૬, પડિક્કમણાં દોય વિધિશુ કરીયે, પાપ પડેલ વિખરીયે. વિમ૦ ૮ કલિકાલે એ તીરથ મહાટું, પ્રવણ જેમ ભરિયે. વિમ૦૯ ઉત્તમ એ ગિરિવર સેવતા, પદ્મ કહે ભવ તરિયે. વિમ. ૧૦ શ્રી ગિરનાર ગિરિવરનું સ્તવન
( માહારા વાલાજી—એ દેશી. )
તારણથી રથ ફેરી ચાલ્યા કત રે, પ્રીતમજી, આઠ ભવની પ્રીતડી ત્રોડી તત માહુરા પ્રીતમજી,નવમે ભવ પણ નેહ ન આણે મુઝ રે, પ્રીત તે શે કારણ એટલે આવવુ તુજ્જ. માહા૦ ૧ એક પોકાર સુણી તિય ચના એમ રે; પ્રીત॰ મૂકે અમલા રાતી પ્રભુજી કેમ. માહા॰ ષટું જીવના રખવાલમાં શિરદાર રે; પ્રીત॰ તે કેમ વિલવતી સ્વામી મૂકા નારી. માહા૦ ૨ શિવવધુ કેરું એહવુ કેહવું રુપ રે; પ્રીત॰ મુઝ મૂકીને ૐ આ પુસ્તનના પેજ ન ૨૯ માં મોટી શાંતિ જોઈ લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org