________________
૧૬૬
શ્રીવિધિસંગ્રહ ચૈત્ય સાર; સૈવેયક નવમાંહિ દેહરા ઉદાર, તિમ અનુત્તર દેખીને મ પડે ભામે. ન. ૪ ચેરાશી લાખ તેમ સત્તાણું સહસ્સા, ઉપર ત્રેવીશ ચૈત્ય શેભાયે સરસા; હવે બિંબસંખ્યા કહું તેહ ધામે, નમ. પ સે કેડી • બાવન કેડી જાણે, ચોરાણું લખ સહસ ચઆલ આણે; સય સાત ને આઠ ઉપરે પ્રકામે, નમે. ૬ મેરુ રાજધાની ગજદંત સાર, જમક ચિત્રવિચિત્ર કાંચન વખાર; ઈસ્તુકાર ને વર્ષધર નામ ઠામે, નમે૭ વલી દીર્ઘ, શૈતાઢય ને વૃત્ત જેહ, જંબૂ આદિ વૃક્ષે દિશા ગજ છે તેડ; કુંડ મહાનદી કહ પ્રમુખ મૈત્ય ગ્રામે, નમે૮ માનુષેત્તર નગવરે જેહ મૈત્ય, નંદીસર ચેક કુંડલ છે પવિત્ત, તિછલેકમાં ચત્ય નમિયે સુઠામે, નમે. ૯ પ્રભુ રાષભ ચંદ્રાનન વારિણ, વળી વાદ્ધમાનાભિધે ચાર શ્રેણ; એહ શાશ્વતા બિંબ સવિચાર નામે, નમે ૧૦ સવિ કેડિ સય પનર બાયોલ ધાર, અઠ્ઠાવન લખ સહસ છત્રીશ સાર, એંશી જઈશ વણ વિના સિદ્ધિ ધામે, નમે૧૧ અશાશ્વત જિનવર નો પ્રેમ આણી, કેમ. ભાંખિયે તે જાણી અજાણી; બહુ તીર્થને ઠામે બહુ ગામ ગામે, નમો. ૧૨ એમ જિન પ્રણમીજે, મેહ નૃપને દમીજે, ભવ ભવ ન ભમીજે, પાપ સર્વે ગમીજે; પરભાવ વમીજે, જે પ્રભુ અમીજે, પદ્મવિજય નમીજે, આત્મતત્વે રમીએ, નમે. ૧૩
અહીં અંકિચિ નમુત્થણું કહીને એક લેગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદસનિમ્મલયર ” સુધી કરો. પછી એક જણે કાઉસ્સગ્ગ પારી ચારે થાય. સાથે કહેવી, તે આ પ્રમાણે–
થયો ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિણુ દુઃખ વારે જી; વદ્ધમાન જિનવર વળી પ્રણ, શાશ્વત નામ એ ચારે જી; ભરતાદિક ક્ષેત્રે મલી હવે, ચાર નામ ચિત્ત ધારે જી; તેણે ચારે એ શાશ્વત જિનવર, નમિયે નિત્ય સવારે છે. ૧ ઊર્ધ્વ અધે તિચ્છી લેકે થઈ, કેડિ પન્નરસું જાણે જી; ઉપર કેડિ બહેંતાલીસ પ્રણમો, અડ વન લખ મન આણજી; છત્રીશ સહસ એંસી તે ઉપરે, બિબતણે પરિમાણે જી; અસંખ્યાત વ્યંતર તિષીમાં, પ્રણમું તે સુવિહાણ જી. ૨ રાયપણી જીવાભિગમે ભગવતી સૂત્રો ભાખી જી; જબૂદ્વીપપન્નત્તિ ઠાણાંગે, વિવરીને ઘણું દાખીજી, વલી અશાશ્વતી જ્ઞાતાકપમાં, વ્યવહાર પ્રમુખે આખીજી; તે જિનપ્રતિમા લેપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખી જી. ૩ એ જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org