SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ચામાસૌ દેવવંદન ૧૬૫. જિનવર જગદીશ, જાસ મહેાટી જગીશ, નહિ રાગ ને રીશ, નામીચે તાસ શીશ; માતંગ સુર ઈશ, સેવતા રતિ ક્રિસ; ગુરુ ઉત્તમ અધીશ. પદ્મ ભાંખે સુશિષ. ૪ શ્રી વદ્માન જિન સ્તવન જાસ ( ગેમર સાગરી પાલ ઊભી દોય નાગરી મારા લાલ–એ દેશી. ) શાસનનાયક શિવસુખ દાયક જિનપતિ; મારા લાલ; પાયક સુરાસુર, ચરણે નરપતિ. મારા॰ સાયક કદ્રુપ કેરાં, જેણે નવિ ચિત્ત ધર્યાં; મારા૦ ઢાયક પાતક વૃઢ, ચરણ અંગી કર્યાં, મારા૦ ૧ ક્ષાયિકભાવે કેવલ, જ્ઞાનદન ધરે; મારા૦ જ્ઞાયક લેાકાલેાકના, ભાવશું વિસ્તરે; મારા૦ ઘાયક ઘાતિક, મની આપદા, મારા૦ લાયક અતિશય પ્રાતિહાર્યાંની સંપદા, મારા૦ ૨ કારક ષટ્ક થયાં તુજ કે, આતમ તત્વમાં મારા॰ ધારક ગુણુ સમુદાય, સયલ એકતત્વમાં; મારા૰ નારક નર તિરિ દેવ, ભ્રમણથી હુ થયા; મારા કારણે જેડુ વિભાવ, તેણે વિપરીત લા; મારા૦ ૩ તારક તુ ભવિ [સવિ] જીવને, સમરથ મેં લહ્યો; મારા॰ ઠારક કરૂણારસથી, ક્રોધાનલ કહ્યો; મારા॰ વાચક જેહ ઉપાધિ, અનાદિની સહચરી; મારા૦ કારક જિન ગુણ ઋદ્ધિ, સેવકને ખરાખરી; મારા૦ ૪ વાણી એહવી સાંભળી, જિન આગમતી; મારા॰ જાણી ઉત્તમ આશ; ધરી મનમાં ઘણી; મારા॰ ખાણી ગુણુ તુજ પદ, પદ્મની ચાકરી; મારા૦ આણી હુંયડે હેજ, કરું નિજ પદ કરી. મારા॰ પ અહિં. જયવીયરાય પૂરા કહેવા. શ્રી શાશ્વતા અશાશ્ર્વતા જિન ચૈત્યવંદન કોડી સાત ને લાખ ખઢાંતેર વખાણુ, ભુવનપતિ ચૈત્ય સંખ્યા પ્રમાણું; એંશી સે જ઼િનખિમ એક ચૈત્ય ઠામે; નમે। સાસય જિનવરા માક્ષ કાર્મે, ૧ કાડી તેરશે ને નેવ્યાશી વખાણે, સાઠ લાખ ઉપર વિ ખમ જાણે; અસંખ્યાત વ્યંતર તણા નગર નામે, નમા૦ ૨ અસ ખ્યાત તિહાં ચૈત્ય તેમ ન્ત્યાતિષીયે, મિ’બ એકશત એંશી ભાંખ્યા ઋષિય; નમે તે મહા ( ઋદ્ધિ ) સિદ્ધિ નવનિધિ પામે, નમા૦ ૩ વલી બાર દેવલેાકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy