________________
૧૬૪
શ્રીવિધિસંગ્રહ રે લે. જિન, ઈહ ભવ પરભવ દુઃખ, દેહગ સવિ ચૂર લે; માહ૦ જિન આઠ પ્રાતિહાર્ય શું; જગમાં તું જે રે લે. માહ૦ જિન તાહરા વૃક્ષ અશેકથી, શેક દરે ગયે રે લે. માહ૦ ૧ જિન. જાનુ પ્રમાણ ગીર્વાણ, કુસુમવૃષ્ટિ કરે રે લે, માહ૦ જિન. દિવ્યધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લે. માહ૦ જિન, ચામર કેરી હાર ચલંતી, એમ કહે રે લે. માહ૦ જિન જે નમે અમ પરે તે ભવિ, ઊર્ધ્વગતિ લહે રે લે. માહ૦ જિન. ૨ પાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચિયે રે લે. માહ૦ જિન તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દિયે રે લે. માહ૦ જિનભામંડલ શિર પૂઠે, સૂર્ય પરે તપે રે લે. માહ૦ જિન નિરખી હરખે જેહ, તેહના પાતક ખપે રે લે. માહ૦ જિન૩ દેવ દંદુભિને નાદ, ગંભીર ગાજે ઘણે ૨ લે માહ૦ જિન. ત્રણ છત્ર. કહે તુજ કે, ત્રિભુવન પતિપણે રે લે. માહ૦ જિન એક કુરાઈ તુજ કે, બીજે નવિ ઘટે રે લે. માહ૦ જિન. રાગી કેવી દેવ કે, તે ભવમાં અટે રે લે. માહ૦ જિન- ૪ પૂજક નિદક દેય કે, તાહરે સમપણે રે. લે. માહ૦ જિન, કમઠ ધરણપતિ ઉપર સમચિત્ત તું ગણે રે લે. માહ૦ જિન પણ ઉત્તમ તુજ પાદ; પદ્મ સેવા કરે લે. માહ૦ જિન તેહ. સ્વભાવે ભવ્ય કે ભવસાયર તરે રે લે. ૫
શ્રી વાનસ્વામી રૌત્યવંદન સિદ્ધારથ સુત નંદિયે, ત્રિશલાને જાયે; ક્ષત્રિકુંડમાં અવતર્યો, સુર નસ પતિ ગાયે. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બહોંત્તર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમાવિજય જિન રાયને એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બેલથી વર્ણવ્યા, પવવિજય વિખ્યાત. ૩
ચાર થયેલ મહાવીર જિર્ણોદા રાય સિદ્ધાર્થનંદા; લંછન મૃગેંદા, જાસ પાયે સેહંદ સુર નર વર ઈંદ, નિત્ય સેવા કરંદા; ટાલે ભવફંદા, સુખ આપે અમંદા૧ અડ જિનવર માતા, મેક્ષમાં સુખ શાતા; અડ જિનની (જનની ) ખ્યાતા, સ્વર્ગ ત્રીજે આખ્યાતા; અડ જિનમ જનેતા, નાક માહેંદ્ર યાતા; સવિ જિનવર નેતા, શાશ્વતાં સુખ દેતા. ૨ મલ્લી નેમિ પાસ, આદિ અદ્રમ ખાસ કરી એક ઉપવાસ, વાસુપૂજ્ય સુવાસ; શેષ છ સુવિલાસ, કેવલજ્ઞાન જાફ કરે વાણી પ્રકાશ, જેમ અજ્ઞાન નાશ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org