SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ માસી દેવવંદન ભગવંતા; બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો; અરિ અનુક્રમે થયા વીતરાગ. ભગવ ૧ ચામર ચક સિંહાસન, અરિ પાદપીઠ સંયુક્ત ભગઇ છત્ર ચાલે આકાશમાં અરિ દેવદુંદુભિ વર ઉત્ત. ભગ- ૨ સડસ જોયણ ધ્વજ તે; અરિ પ્રભુ આગલ ચાવંત, ભગકનક કમલ નવ ઉપરે; અરિ વિચરે પાય ઠવંત. ભગo ૩ ચાર મુખે દિયે દેશના અરિ ત્રણ ગઢ ઝાકઝમાલ, ભગ, કેશ રેમ શમથુ નખા, અરિ વધે નહિં કઈ કાલ. ભગ ૪ કાંટા પણ ઉંધા હવે; અરિ પંચવિષય અનુકૂલ, ભગવ ષત સમકાલે ફલે, અરિ, વાયુ નહિ પ્રતિકૂલ, ભગ, ૫ પાણી સુગંધ સુર કુસુમની; અરિ૦ વૃષ્ટિ હાય સુરસાલ, ભગવે પંખી દીયે સુપ્રદક્ષિણા, અરિ૦ વૃક્ષ નમે અસરાલ. ભગ ૬ જિન ઉત્તમ પદ પાની, અરિ. સેવ કરે સુર કેડી, ભગ, ચાર નિકાયના જઘન્યથી, અરિ ચૈત્યવૃક્ષ તેમ જેડી. ભગ૦ ૭ , શ્રી પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન આશ પૂરે પ્રભુ પાસજી, ગેડે ભવ પાસ; વામા માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખક, નવ હાથની કાયા, કાશી દેશ વાણુરશી પુણ્ય પ્રભુ આયા. ૨ એક વરસનું આઉખુએ, પાળી પાસ કુમાર, પદ્મ કહે મુકતે ગયા, નમતાં સુખ નિરધાર. ૩ ચાર થાય ' શ્રી પાસ નિણંદા, મુખ પૂનમ ચંદા, પદ યુગ અરવિંદા, સેવે ચેસઠ ઈદા; લંછન નાગિંદા, જાસ પાયે સેહંદ સેવે ગુણી વૃંદા, જેહથી સુખ કંદા. ૧ જનમથી વર ચાર, કર્મ નાશે અગ્યાર, એગણીશ નિરધાર, દેવે કીધા ઉદાર, સવિ ચેત્રીશ ધાર, પુણ્યના એ પ્રકાર, નમિયે નર નાર, જેમ સંસાર પાર. ૨ એકાદશ અંગા, તેમ બારે ઉવંગ, ષ છેદ સુગંગા, મૂલ ચારે સુરંગા; દશ પઈન સુસંગ, સાંભલે થઈ એકંગા, અનુગ બહુ ભંગા, નંદી સુત્ર પ્રસંગ. ૨ પાસે યક્ષ પાસે, નિત્ય કરતા નિવાસે, અડતાલીશ જાસે, સહસ પરિવાર પાસે સહુએ પ્રભુ દાસે, માંગતા મેક્ષ વાસે કહે પદ્ય નિકાસે, વિનના વૃંદ પાસે. ૪ શ્રી પાશ્વનાથ જિન સ્તવન (માહારા પાસજી રે –એ દેશી ) જિનજી ત્રેવીશમે જિન પાસ, આશ મુજ પૂરવે રે લે, માહરા નાથજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy