________________
૧૬૨ .
શ્રીવિધિસંગ્રહ - યમુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે,
સ્વર્ગનાં સુખ જામે દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મેડ ભામે સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિધામે. ૧
શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન મિથિલા નયરી રાજી, વપ્રાસુત સાચે; વિયરાય સુત છોડીને, અવર મત મા. ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેડ; નમિ જિનવરનું હતું, ગુણ ગણ મણિગેહ. ૨ દશ હજાર વરસતણું એ, પાલ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. ૩
થય–નમિયે નમિ નેહ, પુણ્ય થાયે ક્યું કે, અઘ સમુદાય જેહ, તે રહે નાહી હ; લહે કેવલ તેહ, સેવતા કાર્ય એહ, લહે શિવપુર ગેહ, કર્મને આપ્યું છે. ૧
1 શ્રી નેમિનાથ જિન ત્યવંદન નેમિનાથ બાવીસમા, શિવદેવી માય, સમુદ્રવિજય પૃથિવીપતિ, જે પ્રભુના તાય. ૧ દશ ધનુષની દેડડી, આયુ વરસ હજાર, શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સૌરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ થાણ. ૩
ચાર ચય રાજુલ વર નારી, રૂપથી રતિ હારી; તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી, પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી; કેવલશ્રી સારી, પામીયા ઘાતિ વારી. ૧, ત્રણ જ્ઞાન સંયુતા, માતની કૂખે હંતા, જનમે પુરÇતા, આવી સેવા કરતા, અનુક્રમે વ્રત કરતા, પંચ સમિતિ ધરંતા; મહિયલ વિચરંતા, કેવલશ્રી વરતા. ૨, સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે; ત્રિગડું સેહાવે, દેવ દે બનાવે; સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે; તિડાં જિનવર આવે, તત્ત્વવાણી સુણાવે ૩ શાસન સુરી સારી, અંબિકા નામ ધારી, જે સમકિતી નર નારી, પાપ સંતાપ વારી; પ્રભુસેવાકારી, જાપ જપીયે સવારી, સંઘ દ્વરિત નિવારી, પદ્યને જેહ પ્યારી. ૪
શ્રી નેમિનાથ જિન સ્તવન (આ જમાઈ પ્રાહુણા, જયવંતાજી–એ દેશી નિરખે નેમિ જિણંદને, અડિંતાજી; રાજીમતી કર્યો ત્યાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org