________________
૧૬૮
શ્રી વિધિ સંગ્રહ. ચિત્તમાં ધરી જિન ભૂપ માહા. જિનછ લિયે સહસાવનમાં વ્રતભાર રે; પ્રગટ કીધ રે; પ્રીત જાણી રાજુલ એમ પ્રતિજ્ઞા લીધ, માહાજે પ્રીત ઘાતિ કરમ ખપાવીને નિરધાર. માહાત્ર ૩ કેવલ અદ્ધિ અનંતી પ્રગટ કીધું રે. પ્રીત જાણું રાજુલ એમ પ્રતિજ્ઞા લીધ. મહા. પ્રભુજીએ કીધું કરવું તે રે, પ્રીત. એમ કહી વ્રતધર થઈ પ્રભુ પાસે જેહ. માહા૪ પ્રભુ પહેલા નિજ શેક્યનું જેવા રૂપ રે, પ્રીત કેવલજ્ઞાન લહી થઈ સિદ્ધ સરૂપ, માહા શિવવધુ વરીયા જિનવર ઉત્તમ નેમ રે. પ્રીતટ પર્વ કહે પ્રભુ રાખે અવિચલ પ્રેમ. માહા. ૫
શ્રી અબુદગિરિવરનું સ્તવન
( કેયલે પરવત ધુંધલે રે લે–એ દેશી. ) આબુ અચલ રઆિમણે રે લે, દેલવાડે મને ડર, સુખકારી રે, વાદલીયે જે સ્વર્ગશું રે લે. દેઉલ દીપે ચાર, બલિહારી રે. ૧ ભાવ ધરીને ભેટીયે રે લે. એ આંકણી. બાર પાદશાહ વશ કીયા રે લે. વિમલ મંત્રીસર સાર. સુત્ર તેણે પ્રાસાદ નિપાઈઓ રે લે, ઋષભ જગદાધાર, બલિહારી રે. આ૦ ૨ આબુ અચલ રેલીયામણું રે લે, તેહ ચૈત્યમાં જિનવરુ રે લે. આઠશે ને છોતેર સુખ૦ જેહ દીઠે પ્રભુ સાંભરે રે લે, મેહ કર્યો જેણે જેર; બલિઆબુ ૩ દ્રવ્ય ભરી ધરતી મળી રે લે, લીધી ઉંલ કાજ સુખ૦ ચૈત્ય તિહાં મંડાવીયે રે લે, લેવા શિવપુર રાજ બલિટ આબુ. ૪ પન્નરશે કારીગરા રે લે. દીવી ધરા પ્રત્યેક સુખ, તેમ મર્દન કારક વલી રેલે, વસ્તુપાલ એ વિવેક. બલિ૦ આબુ) ૫ કેરણી ધારણું તિહાં કરી રે લે, દીઠે બને તે વાત; સુખ૦ પણ નવિ જાય મુખે કહી રે લે, સુરગુરુ સમ વિખ્યાત. બલિ આબુ ૬ ત્રણે વરસે નીપજે રે લે, તે પ્રાસાદ ઉત્તગ; સુખ૦ બાર કેડી ત્રેપન લક્ષને રે લે, ખરચા દ્રવ્ય ઉછરંગ. બલિ૦ આબુoછ દેરાણી જેઠાણીના ગેખલા રે લે, દેખતાં હરખ તે થાય; સુખ૦ લાખ અઢાર. ખરચીયા રે લે. ધન્ય ધન્ય એડની માય; બલિ૦ આબુo ૮મૂલનાયક નેમીધરુ રે લે. જન્મથકી બ્રહ્મચારી, સુખ૦ નિજ સત્તા રમણી થયે રે લે, ગુણ અનંત આધાર; બલિ૦ આબુo ૯ ચારને અડસઠ ભલા રે લે, જિનવર બિંબ વિશાલ સુખo આજ ભલે મેં ભેટીયા રે લે, પાપ ગયાં પાયાલ; બલિ૦ આબુo ૧૦ અષભ ધાતુમયી દેડરે લે, એકસે પીસ્તાલીશ બિંબ, ચોમુખ ચૈત્ય જુડારીયે રે લે, મરૂબરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org