________________
ચામાસી દેવવંદન
શ્રી સુપા જિન ચૈત્યવંદન
શ્રી સુપાસ જિષ્ણુંદ પાસ, ટાલ્યા ભવ ફ્રે; પૃથિવી માત ઉરે જયા, તે નાથ હુમેરા. ૧ પ્રતિષ્ઠિત સુત સુંદરુ, વાણારસી રાય; વીશ લાખ પૂરવતણું, પ્રભુજીનું આય. ૨ ધનુષ ખસે જિન ટ્રુડુડી એ, સ્વસ્તિક લંછન સાર; પદ પદ્મ જસ રાજતા, તાર તાર ભવ તાર. ૩
૧૫૭
થાય—સુપાસ જિન વાણી, સાંબલે જે પ્રાણી; હૃદયે પહેચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણખાણી, સૂત્રમાં જે ગુથાણી, ષટ્યુંવ્યશું જાણી, ક પીલે જ્યું ઘાણી. ૧
શ્રી ચંદ્રપ્રભ જિન ચૈત્યવદન
લક્ષ્મણા માતા જનમીયા, મહુસેન જસ તાય; ઉડુપતિ લ છન દીપતા, ચંદ્રપુરીના રાય. ૧ દશ લખ પૂરવ આઉભું, દોઢસા ધનુષની દેહ; સુર નરપતિ સેવા કરે, ધરતા અતિ સસસ્નેહ. ૨ ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર, પદ્મવિજય કહે પ્રણમીયે, મુજ પ્રભુ, પાર ઉતાર. ૩
થાય—સેવે સુરવર વૃંદા, જાસ ચરણારવિંદા, અઠ્ઠમ જિન ચંદા, ચંદ વર્ણ સાહુ દા; મહુસેન નૃપ નંદા, કાપતા દુ:ખદા; લંછન મિષ ચંદા, પાય માનું સેવિદા, ૧
શ્રી સુવિધિનાથ જિન ચૈત્યવદન
સુવિધનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત; મગર લઇન ચરણે નમું, રામા રૂડી માત. ૧ આયુ એ લાખ પૂરવતણું, શત ધનુષની કાય;કાકી નચરી ધણી, પ્રણમું પ્રભુ પાય. ૨ ઉત્તમ વિધિ જેહુથી વહ્યો એ, તેણે સુવિધિ જિનનામ; નમતાં તસ પદ્મ પદ્મને, હિયે શાશ્વત ધામ. ૩ થાય—નરદેવ ભાવદેવા, જેની સાથે સેવા, જેઠ દેવાધિદેવ, સાર જગમાં જયું મેવા; જોતાં જગ એહુવા, ધ્રુવ દીઠા ન તેહવે, સુવિધિ જિન જેવા, મેક્ષ દ્રે તતખેવા. ૧
શ્રી શીતલનાથ જિન ચૈત્યવદન
નંદા દૃઢરથ નંદના, શીતલ શીતલનાથ; રાજા ભલપુરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org