SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિધિ સંગ્રહ થય–સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, ષટૂ જીવના ત્રાતા, આપતા સુખસાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુઃખ દેહગ વાતા; જાસ નામે પેલાતા. ૧ શ્રી અભિનંદન જિન ચૈત્યવંદન નંદન સંવર રાયને, ચેથા અભિનંદન, કપિ લંછન વંદન કરે, ભવદુઃખ નિકંદન ૧ સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય; સાડાત્રણસેં ધનુષમાન, સુંદર જસ કાય. ૨ વિનીતા વાસી વંદીયે એ, આયુ લખ પચાસ; પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. ૩ થય–સંવર સુત સાચે, જાસ સ્વાદ્વાદ વા, થયે હરે જાગે, મેહને દેઈ તમારો પ્રભુ ગુણગણ મા, એહને ધ્યાને રાચે, જિનપદ સુખ સાચે, ભવ્ય પ્રાણુ નિકા. ૧ - શ્રી સુમતિનાથ જિન ચૈત્યવંદન સુમતિનાથ સુહંક, કેસલ્લા જસ નયરી, મેઘરાય મંગલાતણે નંદન જિતવયરી. ૧ કૌચ લંછન જિન રાજિયે, ત્રણશે ધનુષની દેહ, ચાલીશ લાખ પૂરવતણું, આયુ અતિ ગુણગેહ. ૨ સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ; તસ પદ પધ સેવા થકી, લહા સુખ અવ્યાબાધ. ૩ શેય-સુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઈ મેરુ ને વલી રાઈ એર એહને તુલાઈ ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ નહિ ઊંણમ કાંઈ સેવીએ તે સદાઈ ૧ શ્રી પદ્મપ્રભ જિન ચૈત્યવંદન કસબીપુર રાજિયે, ધર નરપતિ તાય; પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય. ૧ ત્રીશ લાખ પૂરવતણું, જિન આયુ પાલી ધનુષ અઢી દેડડી, સવિ કર્મને ટાલી. ૨ પદ્મ લંછન પરમેશ્વર એ, જિનપદ પવની સેવ; પદ્મવિજય કહે કીજિએ, ભવિજન સહુ નિતમેવ. ૩ થય–અઢીશે ધનુષ કાયા, ત્યકત મદ મોહ માયા, સુસીમા જસ માયા, શુકલ જે ધ્યાન ધ્યાયા, કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા; સેવે સુર રાયા, મેક્ષનગરે સધાયા. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy