________________
માસી દેવવંદન
૧૫૫ વાન; નહિ પ્રસ્વેદ લગાર, તારે તું તેહને; જેહ ધરે તારું ધ્યાન. ૩ રાગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કઈ રુધિર આમિષથી રાગ ગયા તુજ જન્મથી; દૂધ સહોદર હોય. ૪ શ્વાસે શ્વાસ કમલ સામે, તુજ લેકેનર વાત; દેખે ન આહાર નિહાર ચરમચક્ષુ ધણું, એહુવા તુજ અવદાત. ૫ ચાર અતિશય મૂલથી, એગણુશ દેવના કીધ; કર્મ ખયાથી અગ્યાર, ચેત્રીશ એમ અતિશય સમવાયાંગે પ્રસિદ્ધ. ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગે; પદ્મવિજય કહે એહ સમય, પ્રભુ પાલ, જિમ થાઉં અક્ષય અભંગ. ૭
પછી “આભવમખંડા” સુધી ય વિયરાય કહેવા, ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી અજિતનાથ જિન આરાધનાર્થ ચિત્યંદન કરું? ઈછું કહી ચૈત્યવંદન કરી નમુત્થણું, અરિહંત-ચેઈયાણું અન્નત્થ કહી થાય કહેવી.
શ્રી અજિતનાથ જિન ચૈત્યવંદન અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનીતાને સ્વામી, જિતશત્રુ વિજયાતણે, નંદન શિવગામી. ૧ બોંતેર લાખ પૂરતણું પાડ્યું જિ આય; ગજ લંછન લંછન નહિ. પ્રણમે સુર રાય. ૨ સાડા ચારશે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ પાદ પ તસ પ્રણમીયે, જિમ લહીયે શિવગેહ. ૩
ય-વિજયા સુત વંદે, તેજથી | દિણ દે, શીતલતાએ ચંદે, ધીરતાએ ગિરિફ મુખ જિમ અરવિ દે, જાસ સેવે સુરી; લહ પરમાણદે, સેવના સુખક. ૧
આ થેય કહી ઊભા ઊભા જ જયવીયરાય “આભવમખંડ” સુધી કહેવા, આ પ્રમાણે સર્વ તીર્થના દેવવંદનને વિધિ જાણ એટલે કે સેલમા, બાવીસમા, ત્રેવીસમા અને વીસમા તીર્થંકરપ્રભુના દેવવંદનને વિધિ પ્રથમ પ્રભુના વિધિ પ્રમાણે જાણ અને બાકીના પ્રભુને વિધિ બીજા શ્રી અજિતનાથપ્રભુના વિધિ પ્રમાણે જાણ.
શ્રી સંભવનાથ જિન ચૈત્યવંદન સાવસ્થી નયરી ધણી, શ્રી સંભવનાથ; જિતારી નૃપ નંદને, ચલવે શિવ સાથ. ૧ સેના નંદન ચંદને, પૂજે નવ અંગે; ચારશે ધનુષનું દેહમાન, પ્રણમે મનરંગે. ૨ સાઠ લાખ પૂરવતણું એ, જિનવર ઉત્તમ આય; તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવસુખ થાય. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org