________________
શ્રી ર્વાિધ સ ંગ્રહ
આદિદેવ અલવેસ, વિનીતાના રાય, નાભિરાય કુલ મંડણેા, મરુદેવા માય ૧ પાંચશે ધનુષની ફ્રેડડી, પ્રભુજી પરમ દયાળ; ચેારાશી લખ પૂતું, જસ આયુ વિશાલ. ૨ વૃષભ લન જિન વૃષધરુ એ, ઉત્તમ ગુણખાણ; તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચળ ઠાણુ. ૩
પછી જ ર્કાિચ૰ નમ્રુત્યુણુ કહી પછી અરિહંત ચેઈઆણુ કરેમિ કાઉસ્સગ્ગ વંદણુવત્તિઆએ કહી નવકારના કાઉસ્સગ્ગ પારી એક થાય કહેવી. પછી લાગસ॰ સવ્વલેએ॰ અન્નત્થ કહી ખીજી થાય કહેવી, પછી પુખરવરદી૰ સુઅસ ભગવએ, કમિ કાઉસ્સગ્ગ, વંદવત્તઆએ અન્નત્ય કહી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણુ યુદ્ધાણું બૈયાવચ્ચગરાણું૦ અન્નત્યં કહી ચાથી થાય કહેવી.
૧૫૪
ચાર થાય
આદિ જિનવર રાયા, જાસ સાવન્ન કાયા; મરુદેવી માયા, ધારી લંછન પાયા, જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા; કેવલસિસરરાયા મેાક્ષનગરે સધાયા. ૧ સવિ જિન સુખકારી, માહ મિથ્યા નિવારી; દુર્ગતિ દુઃખ ભારી, શાક સંતાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલા-નંત ધારી, નમીયે નર નારી, જેહ વિશ્વોપકારી, ૨ સમેાસરણુ બેઠા, લાગે જે જિનજી મીઠા; કરે ગણપ પઈટ્ટા, ઈંદ્ર ચંદ્રાદિ દીઠા; દ્વાદશાંગી વિટ્ટા, ગુ થતાં ટાલે રિટ્વા; ભવિજન હાય હિંદ્ગા, દેખી પુણ્યે રિટ્ટા. ૩ સુર સમિતવતા; જે ઋધે મહતા; જેહ સજ્જન સંતા, ટાલિયે મુજ ચિંતા; જિનવર સેવતા, વિઘ્ન વારા ક્રૂરતા; જિન ઉત્તમ થુણતા, પદ્મને સુખ દિંતા. ૪
અહીં નમ્રુત્યુ! જાતિ ચેઈ જાવંત કેવ॰ નમાડ ત્॰ કહી સ્તવન કહેવુ. તે આ પ્રમાણે—
સ્તવન
પ્રથમ જિજ્ઞેસર પ્રણમીચે, જાસ સુગંધી રે કાય; પવૃક્ષ પરે તાસા દ્રિણી, નયત જે, ભૃંગપરે લપટાય. ૧ રોગ ઉરગ તુજ નવ નડે, અમૃત જે આસ્વાદ, તેહથી મતિહત તેડુ માનુ', કઈ નવ કરે, જગમાં તુમશું રે વાદ. ૨ વિગર ધેાઈ તુજ નિર્મલી, કાયા કંચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org