________________
માસી દેવવંદન
૧૫૩
૯ વિભાગ ત્રીજો એક – દેવવંદનો –
શ્રી પદ્યવિજયજી વિરચિત ચેમાસી દેવવંદન
વિધિ-પ્રથમ ઈરિયાવહિ પડિકકમી પછી ખમાસમણ દઈ ઈચછાકારેણ સંદિસહ ભગવન્! મૈત્યવંદન કરું? ઈછે એમ કહી ગૌત્યવંદન કહેવું.
શ્રી આદિજિન ચૈત્યવંદન વિમલ કેવલજ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકરં; સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમે આદિ જિનેશ્વર. ૧ વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણભૂધર, સુર અસુર કિન્નર કેડિસેવિત. નમે ૨ કરતી નાટક કિન્નરીગણ, ગાય જિન ગુણ મનહરં; નિર્જરાવલી નમે અહનિશ. નમે ૩ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધિત, કેડિ પણ મુનિ મનહર; શ્રી વિમલગિરિવરફ્રંગસિદ્ધા. ન. ૪ નિજ સાધ્ય સાધન સુર મુનિવર, કેડિનંત એ ગિરિવર, મુગતિ રમણ વર્યા રંગે. નમે. ૫ પાતાલ નર સુર લેકમાંહે, વિમલ ગિરિવર તે પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નોટ ૬ ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિહંડણ ધ્યાઈએ; નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ", પરમ તિ નીપાઈએ. ૭ જિત મેહ કેહ વિ છેહ નિદ્રા, પરમપદસ્થિતજયકરં; ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકરે. ૮
અહિં અંકિંચિત્ર નમુત્થણું કહી અર્ધા જય વિયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! શ્રી કષભજિન આરાધનાથં ચૈત્યવંદન કરું? ઈચ્છે, એમ કહી ચિત્યવંદન કહેવું.
ચાતુર્માસમાં મુનિરાજની સ્થિરતા આપણું ક્ષેત્રમાં હોય તો તેમની નિશ્રામાં જે જે દેવવંદને કરવાને લાભ મળે તે પ્રમાણે દેવવંદનને અનુક્રમ ગોઠવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org