________________
૧૫૨
શ્રી વિધિ સંગ્રહ ત્રણ માસીના કાળનો કેડે
---
માસ
કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૫ થી | અષાડ સુદ ૧૫ થી
સુખડીને કાલ
૧ માસ
૨૦ દિવસ
૧૫ દિવસ
કામળીને કાલ
૪ ઘડી
૨ ઘડી
૬ ઘડી
પાણીને કાલ |
૪ પ્રહર
|
૫ પ્રહર
|
૩ પ્રહર
ત્રણ માસીના કાળની સમજ ૧ કારતક ચોમાસું :
(૧) ઉના પાણીને કાળ ચાર પહેરને (૨) ધાબળી–કામળી ઓઢવાને કાળ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ચાર ઘડી (૩) સુખડી વગેરેને કાળ ૧ માસ સુધી (૪) મે તથા ભાજી
પાલાની છુટ (૫) પલ્લા ચાર ૨ ફાગણ ચોમાસું
(૧) ઉના પાણીને કાળ પાંચ પહેરને (૨) કામળી ઓઢવાને કાલ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં બે ઘડી (૩) સુખડી વગેરેને કાલ ૨૦ દિવસ સુધી (4) મે ને ભાજપાલે ૮
માસ ન ખપે (૫) પલ્લા ત્રણ ૩ અષાઢ ચોમાસું
(૧) ઉના પાણીને કાળ ત્રણ પહેરને (૨) કામની ઓઢવાને કાળ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં છ ઘડી (૩) સુખડી વગેરેને કાળ ૧૫ દિવસ સુધી (૪) મે ને ભાજીપાલે ૪ માસ ન ખપે (૫) પલ્લા પાંચ.
– વિભાગ બીજે સંપૂર્ણ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org