________________
૧૩૨
શ્રી વિધિ સંગ્રહ અણપડિલેહ્યું હલાવ્યું, છતી વેળાએ સામાયિક ન લીધું, સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા, ઉંઘ આવી. વાત, વિકથા, ઘર તણું ચિંતા કીધી. વીજ-દીવતણી ઉજહી હુઈ, કણકપાસીયા, માટી, મીઠું, ખડી ધાવડી, અરણેટો, પાષાણ પ્રમુખ ચાંખ્યાં, પાણી, નીલ ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઈત્યાદિક આભડયાં, સ્ત્રી-તિર્યંચ તણું નિરંતર પરસ્પર સંઘટ્ટ હુઆ, મુહુપત્તિએ સં ઘટ્ટી, સામાયિક અણપૂછ્યું પાયું. પારવું વિચાર્યું.
નવમે સામાયિક વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પખિ(માસી સંવછરી) દિવસમાંહિ સૂમ-બાદર જાણતાં અજાણતાં હુઓ. હોય તે સવિતું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
દસમે દેશાવકાશિક વ્રતે પાંચ અતિચાર, આણવણે પેસવણે આણ વણપૂગે, સિવણુપગે, સાણવાઈ, રૂવાણુવાઈ, બહિયા પુગલ પકુખે, નિયમિત ભૂમિકામાંહિ બાહેરથી કે અણુવ્યું, આપણ કહે થકી બાહર કાંઈ મેકવ્યું, અથવા રૂપ દેખાડી, કાંકરે નાખી, સાદ કરી, આપણપણું છતું જણાવ્યું.
દશમે દેશાવકાશિકત્રત વિષઈએ અને જે કોઈ અતિચાર પફિખ (ચામાસી સંવછરી) દિવસમાંહી સૂકમ બાદર જાણતા અજાણતાં હુએ હોય તે સવિતું મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૧૦
અગ્યારમે પૌષધોપવા સત્રતે પાંચ અતિચાર, સંથાચારવિહિ), અડિલેહિય, દુડિલેહિય, સિજજા-સંથારએ, અપડિલેહિય દુડિ લેહિય ઉચ્ચારપાસવણભૂમિ, પિસહ લીધે સંથારાતણ ભૂમિ ન પુછ. બાહિરલાં લહુડા વડા થંડિલ દિવસે ધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં. માતરું અણુપંક્યું હલાવ્યું, અણપુંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું, પાઠવતાં “અણુજાણહ જસુગ” ન કહ્યો. પરઠવ્યા. પેઠે વાર ત્રણ “સિરે સિરે ન કહ્યો. પિસહશાલામાંહિ પિસતાં “નિસીહિ” નિસરતાં “આવસૃહિ”વાર ત્રણ ભણી નહીં, પુઢવી, અપ, તે, વાઉ, વનસ્પતિ, ત્રસકાય તણા સંઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ હવા, સંથારા પિરસીતણે વિધિ ભણવ વિસા, પિરિસીમાંહે ઉંધ્યા, અવિધિએ સંથારે પાથર્યો,
પારણાદિતણી ચિંતા કીધી, કાળવેળાએ દેવ ન વાંઘા, પડિક્કમણું ન કીધું, પિસહ અસુરો લીધે, સવેરે પાર્યો, પર્વતિથિ પિસહ કીધે નહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org