________________
પફિખ (ચોમાસી–સાંવત્સરિક) અતિચાર
૧૩૧ પકાવ્યા. ધાણી, ચણ, પદ્યાન્ન કરી વેચ્યા, વાશી માખણ વાવ્યાં, તિલ વહાર્યા. ફાગણ માસ ઉપરાંત રાખ્યા, દલીદો કી, અંગીઠા કરાવ્યા, ધાન, બીલાડા સૂડા, સાલહી પડ્યા. અનેરા જે કાંઈ બહુ સાવધ, ખરકર્માદિક સમાચર્યા, વાશી ગાર રાખી, લિંપણે ગુંપણે મહારંભ કીધા. અણુશધ્યા ચૂલા સંઘુક્યા. ઘી, તેલ, ગેળ, છાશતણાં ભાજન ઉઘાડા મૂકયાં, તે માંહિ માખી, કુંતી, ઉંદર, ગિરોળી પડી, કીડી ચડી, તેની જયણાં ન કીધી. '
સાતમે ભેગે પભેર વિરમણવ્રત વિષઈઓ અને જે કેઈઅતિચાર પફિખ (માસી સંવચ્છરી) દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતાં અજાણતાં હુએ હેય તે સવિહું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૭
આઠમે અનર્થદંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર, કંદપે કુકુઈએ,૦ કંદર્પ લગે વિટ ચેષ્ટા, હાસ્ય, ખેલ, કેલિ, કુતુહલ કીધાં. પુરુષ–સ્ત્રીના હાવ ભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ભતકથા, દેશકથા, ઝીકથા કીધી, પરાઈ તાંત કીધી તથા પૈશુન્યપણું કીધું. આનં-રૌદ્રધ્યાન
ધ્યાયાં. ખાંડા, કટાર, કેશ કુહાડા, રથ, ઊંખલ, મુશલ, અગ્નિ, ઘરટી, નિસાહ, દાંતરડાં પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં, પાપપદેશ દીધો. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવાતણું નિયમ ભાંગ્યા. મુખરપણુંલગે અસંબદ્ધ વાક્ય બોલ્યાં, પ્રમાદાચરણ સેવ્યાં, અંઘોળે નાહણે, દાતણે પગધેયણે, ખેલ, પાણી, તેલ, છાંટયાં, ઝીણે ઝીલ્યાં, જુગટે રમ્યા, હિંચોળે હિંચ્યાં, નાટક-પ્રેક્ષણક યાં, કણ, કુવસ્તુ, હેર, લેવરાવ્યાં, કર્કશ વચન બોલ્યા, આક્રોશ કીધા, અબેલાં લીધા, કરકડા મેડડ્યા, મચ્છર ધર્યો, સંભેડા લગાવ્યા. શાપ દીધા. ભેંસા, સાંઢ, હડ, કૂકડા, ધાનાદિક ઝુઝાર્યા, ઝુઝતજોયા, ખાદી લગે અદેખાઈ ચિંતવી, માટી, મીઠું', કણ, કપાસિયાં કાજવિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ મુંદી, સૂઈ શસ્ત્રાદિક નિપજાવ્યાં, ઘણી નિદ્રા કીધી, રાગદ્વેષ લગે એકને ત્રાદ્ધિ પરિવાર વાંછી. એકને મૃત્યુહાનિ વાંછી.
આઠમે અનર્થદંડ વિરમણ વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પખિ (માસી સંવછરી) દિવસમાંહી સૂમ બાદર જાણતાં અજાભણતાં હુએ હોય તે સવિહું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૮
નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર, તિવિહે દુપ્પણિહાણે,સામાયિક લીધે મને આહટ્ટ દેહદૃ ચિંતવ્યું, સાવદ્ય વચન બોલ્યા, શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org