________________
કાઉસ્સગ્ન કરવાનો વિધિ
૧૧૭
નવકારવાલી દેરાસરમાં પ્રભુ સન્મુખ ગણાય તે ઉત્તમ છે તે સિવાય ઉપાશ્રય, ઘર કે અન્ય સ્થાનમાં ગણવી હોય તો તેનું આલંબન સ્થાન સંખ્યા ને સમય વગેરે ચેકસ કરવાથી તેના લાભ વધુ મલે છે અને વધુ કર્મનિર્જરા આદિ થાય છે, આ સિવાય દરેક જાતના તપોમાં નવકારવાલી ૨૦ ગણવાનું વિધાન છે. તેનું કારણ એ છે કે નવકારવાલી ૨૦ ગણતાં બે હજાર જાપ પૂર્ણ થાય છે માટે.
કાઉસગ કરવાને વિધિ કાઉસગ્ન બે રીતે કરવામાં આવે છે, એક બેઠાં ૨ અને બીજો ઉભા ૨ થઈને. સામાયિક, પ્રતિકમણ, પૌષધ વિગેરે ક્રિયાઓમાં જે નાના-મોટા ૧-૨-૪–૮–૯–૧૦–૧૨–૨૦-૪૦ વગેરે લોગસ્સનો કાઉસ્સગ કરવામાં આવે છે, અથવા લેગસ્સ ન આવડે તે તેના કરતાં ચાર ગુણ નવકાર ગણવામાં આવે છે. પણ તે લેગસ્સનો કાઉસ્સગમાં જે ફેરફાર “ચંદેસુનિમૅલયરા સુધી, “સાગરવરગંભીર’ સુધી અને “સંપૂર્ણ છે તે ખાસ ધ્યાનમાં રાખવા જેવાં છે. (૧) પ્રતિક્રમણ આદિમાં પ્રાયશ્ચિતરૂપે “ચંદેસૂનિમ્મલયરા” સુધીના
કાઉસ હોય છે. કુસ્વપ્ન દુઃસ્વપ્ન આદિ અર્થે કરાતાં કાઉસ્સગે “સાગરવરગંભીરા
સુધીનાં કરવાના છે. (૩) આરાધના શાંતિ–નિમિત્તાદિના કાઉસ્સગ્ગ સંપૂર્ણ કરવાના હોય છે.
કદાચ શરીરાદિકના કારણે બેઠાં બેઠાં કાઉસ્સગ્ન કરે પડે તે પલાંઠીવાળી બન્ને ય ઢીંચણ ઉપર બને ય હાથ ખુલ્લા રાખવા, તેમાં જમણા હાથમાં મુહપત્તિ રાખવી અને ડાબે હાથ ખાલી રાખ અને પાસે ચરવલે હોય તે તેની દાંડી ખેાળામાં રહે તેમ રાખવી.
ઉભા રહી કાઉસ્સગ કરવું હોય તે જિન મુદ્રાઓ કરી, કાઉસગ કરે. (જિનમુદ્રા બે પગ વચ્ચે આગળના ભાગમાંથી ચાર આંગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org