________________
નવકારવાલી ગણવાની વિધિ
નવકારવાલી ગણવાની વિધિ
આ નવકારવાલી (માળા) ગણવામાં મન, વચન અને કાયાની શુદ્ધિની આવશ્યકતા છે. કાયાની શુદ્ધિમાં શરીર અપવિત્ર ન હોવુ જોઇએ, વચનની શુદ્ધિમાં તે સમયે વચન વડે જાપ વિના ખીજુ કાંઇ ખેલવું ન જોઈએ, અને મનની શુદ્ધિમાં જાપના સમયે મનના વિચારો જાપમય જ હાવા જોઈએ. આ ત્રણ શુદ્ધિથી ગણાતે જાપ ફળ આપનાર અને છે
કેટલાક ભર્તાવા મનમાં વિચાર કરે છે કે આપણે જાપ માટે કેવી માળા ગણવી જોઇયે ? સ્ફટીકની ? મોતીની ? પરવાલાની ? કેરબાની ? અક્કલમેરની કે સુતરની ? શાસ્ત્રોમાં પાઠ છે તે પ્રમાણે પ્રાચીન મુનિવરોએ નવકારવાલીની સજ્ઝાયમાં દરેક જાતની નવકારવાલી ગણી શકાય તેવુ મતાવ્યું છે, પણ જેને એકાંતે આત્મહિત કરવું છે, કર્માંના ક્ષય કરવા છે ને મેાક્ષાભિલાષ છે, તેમના માટે સુતરની નવકારવાલી શ્રેષ્ઠ ને સર્વોત્તમ કહી છે.
૧૧૫
હવે આ નવકારવાલી કેવી રીતે ગણવી ? તે પણ એક મહત્વના પ્રશ્ન છે. સૌ પ્રથમ જાપ કરનાર ભાવિક આત્માએ પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવુ જોઈયે, બેસવા માટે ગરમ આસન (કટાસણુ) જે ખીજા કાડૅમાં ન વપરાયેલું હોય તેવા આાસનના બેસવા માટે ઉપયોગ કરવા.
હવે આપણે નવકારવાલી ગણવાની રીતના વિચાર કરીયે. જુદી જુદી આંગળીઓ વડે ગણવાથી જુદા જુદા કલા મલે છે. એક પ્રાચીન સજ્ઝાયમાં તેના કર્તાએ જુદા જુદા વિધાના માટે જુદી જુદી આંગળી વડે ગણવાનુ બતાવેલ છે. મેાક્ષના જાપ અ'ગુšડે' મેક્ષ માટે જાપ કરવા હોય તે અંગુઠા વડે કરવા. વૈરી રુકે રે તની અંગુલી જોય' શત્રુના બૈરના શમન માટે તર્જની આંગળીથી જાપ કરવે. બહુ સુખદાયક મધ્યમા સુખની પ્રાપ્તિ માટે મધ્યમા આંગળી વડે જાપ કરવેશ. અનામિકા રે વસ્યારથ' હાય'કાઈને પણ વશ કરવા હાય તે। જાપ અનામિકા (દેવપૂજનની આંગળી ) થી કરવા. “આણુ રચી અગુલી' અને કોઇને આકષ ણુ કરવુ હોય તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org