________________
૧૧૪
શ્રી વિધિ સંગ્રહ
પછી નમુત્થણંથી જયવીરાય સુધીના સૂત્રો કહેવાં, પછી ખમાસમણું દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું? ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી ખમા દઈ ઈચ્છા સંદિર ભગવ પિસહ પારું? યથાશક્તિ; પછી ખમાસમણ દઈ, ઈચ્છા સંદિર ભગવ પિસહ પાર્યો, તહત્તિ” કહી ચાવલા ઉપર જમણે હાથ થાપી એક નવકાર ગણીને સાગરચંદો” સૂત્ર કહેવું.
સાગરચંદે કામે, ચંડવડિસો સુદંસણો ધને; જેસિ પિસડ પડિમા, અખંડિઆ જીવિયતે વિ. ૧ ધન્ના સલાહણિજજા, સુલતા-આણંદ-કામદેવાય,
જાસ પસંસઈ ભયકં, “દઢ વ્યવત્ત’ મહાવીરો. ૨ પિસહ વિધિએ લીધે, વિધિએ પાર્યો, વિધિ કરતા જે કાંઈ અવિધિ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકર્ડ. પિસહના અઢાર દેષમાં જે કાંઈ દોષ લાગ્યા હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ', કહી ખમા ઈચ્છા સંદિર ભગ મુડપત્તિ પડિલેહું? ઈ કડી મુડ પડિલેડી ખમા ઈચછા સાદિક ભગા સામાયિક પારું? યથાશક્તિ, ખમાર ઈચ્છા સંદિર ભગવ સામાયિક પાયું; “તહતિ” કહી ચરવળા ઉપર જમણે હાથ સ્થાપી એક નવકાર ગણું “ સામાવયજુરો” આ પ્રમાણે કહે
સામાઈઅ વયજુનો, જાવ મણે હાઈ નિયમ સંજો ; છિન્નઈ અસુહ કમ્મ, સામાઈય જત્તિયાવાર. ૧ સામાઈયમિ ઉકએ, સમણે ઈવ સાવએ હવાઈ જહા;
એએણુ કારણેણં, બહુસો સામાઈ કુજા. ૨ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કાંઈ અવિધિ હુએ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બાર કાયાના એવં બત્રીસ દોષમાંહિ જે કઈ દેષ લાગ્યો હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં સુધી કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org